ભારતીય સ્ટેટ બેંકે કલર્કના 8904 પદ પર ભરતી માટે નોટિફિકેશન રજુ કરી અરજી મંગાવાઈ છે. ઉમેદવાર પોતાની ઈચ્છા અને યોગ્યતા મુજબ એપ્લાય કરી શકે છે.
શૈક્ષણિક યોગ્યતા - ઉમેદવાર પાસે કોઈ માન્યતા પ્રાપ્ત વિશ્વવિદ્યાલયમાંથી કોઈપણ વિષયમાં સ્નાતકની ડિગ્રી હોવી જોઈએ.
અરજી કરવાની અંતિમ તારીખ - આ પદ પર અરજી કરવાની અંતિમ તારીખ 3 મે 2019 છે.
આયુ સીમા
ઉમેદવારની આયુ 20થી 28 વર્ષની વચ્ચે હોવી જોઈએ.
પસંદગી પ્રક્રિયા
ઉમેદવારની પસંદગી - ઉમેદવારની પસંદગી પરીક્ષા મુજબ કરવામાં આવશે.
સેલેરી - 11,765-31,450
આ રીતે કરો અરજી - ઉપરોક્ત પદ પર અરજી કરવા માટે ઉમેદવાર વિભાગની વેબસાઈટ ibpsonline.ibps.in પર જઈને 3 મે સુધી એપ્લાય કરી શકે છે