કોચિન શિપયાર્ડ લિમિટેડે પરિયોજના અધિકારી અને એસપીઓના 40 પદ પર ભરતી માટે નોટિફિકેશન રજુ કરી અરજી મગાવી છે. ઉમેદવાર પોતાની ઈચ્છથી આ માટે એપ્લાય કરી શકે છે.
શૈક્ષણિક યોગ્યતા - ઉમેદવાર પાસે એંજિનિયરિંગ ડિગ્રી હોવી જોઈએ.
પદની વિગત -
પદની સંખ્યા - 40 પદ
વરિષ્ઠ પરિયોજના અધિકારી
પરિયોજના અધિકારી
અરજી કરવા માટેની અંતિમ તારીખ - 24 એપ્રિલ 2019 છે.
આયુ સીમા - ઉમેદવારની આયુ 30-35 વર્ષની અંદર હોવી જોઈએ.
પસંદગી પ્રક્રિયા - ઉમેદવારની પસંદગી પર્સનલ ઈંટરવ્યુમાં પ્રદર્શન મુજબ કરવામાં આવશે.
સેલેરી - વેતનમાન - 32,000 - 40,000/- INR રહેશે.
આ રીતે કરો અરજી - ઉપરોક્ત પદ પર અરજી માટે ઉમેદવાર વિભાગની વેબસાઈટ csi.cochinshipyard.com દ્વારા 24 એપ્રિલ 2019 સુધી એપ્લાય કરી શકે છે.