Webdunia - Bharat's app for daily news and videos

Install App

Indian army recruitment rally 2021 : ઈંડિયન આર્મી પંજાબના યુવાઓ માટે 6 સેપ્ટેમ્બરના વચ્ચે

Webdunia
શુક્રવાર, 9 જુલાઈ 2021 (09:56 IST)
અમૃતસર સ્ટેશન (એનએએમએસ) ખાસા કેંટોનમેંટમાં ભરતી રેલી આયોજીત કરાઈ રહી છે. આ રેલીમાં અમૃતસર, ગુરદાસપુર અને પઠાનકોટ જિલ્લાના યુવાઓ ભાગ લેશે. તેનાથી ભારતીય સેનામાં સિપાહી જીડી, સિપાહી કલાર્ક /સ્ટોરે કીપર ટેક્નિકલ, સિપાહી, નર્સિંગ અસિસ્ટેંટ,સિપાહી ટેક્નિકલ, સિપાહી ટ્રેડસમેન (8મા અને 10મા પાસ)ના પદો પર ભરતી થશે. ઈચ્છુક ઉમેદવાર આ રેલીમાં શામેલ થવા માટે joinindianarmy.nic.in પર જઈને 21 ઓગસ્ટ સુધી રજિસ્ટ્રેશન કરાવી શકે છે. ધ્યાન રાખો  કે એંટ્રી ગેટ સવારે 4 થી 9 વાગ્યે સુધી જ ખુલ્લો રહેશે. 
 
ઉમેદવારોને એડમિટ કાર્ડ તેમના રજિસ્ટર્ડ ઈમેલ આઈડી પર 22 ઓગસ્ટ 2021 થી 31 ઓગ્સ્ટ 2021બ્ના વચ્ચે મોકલાશે. જગ્યા અને સમયની જાણકારી એડમિટ કાર્ડમાં આપવી પડશે. 
સિપાહી- જનરલ ડ્યૂટી (ઑલ આર્મ્સ) 
ઉમ્ર સીમા- 17 1/2 -21 (જેનો ઓક્ટોબર 2000થી 1 એપ્રિલ 2004 નાવચ્ચે થયુ હોય ) 
-ઓછામાં ઓછા 45 ટકા માર્ક્સની સાથે 10મા પાસ અને દરેક વિષયમાં 33 ટક માર્કસ હોવા જરૂરી 
 
સિપાહી તકનીકી
- ઉમ્ર સીમા - 17 ½ -23 (જેમણે 1 લી ઑક્ટોબર 1998 થી 01 એપ્રિલ 2004 ની વચ્ચે જન્મ લીધો)
- ઓછામાં ઓછા 50% ગુણ સાથે 12 મા પાસ (12 માં ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, ગણિત, અંગ્રેજી વિષય હોવો જોઈએ). અને દરેક વિષયમાં 40 ટકા ગુણ હોવા જરૂરી છે
 
કોન્સ્ટેબલ નર્સિંગ સહાયક (એએમસી)
- ઉમ્ર સીમા- 17 ½ -23 (જન્મ 1 ઓક્ટોબર 1998 થી 01 એપ્રિલ 2004 ની વચ્ચે)
- સાયન્સમાં ઓછામાં ઓછા 50% માર્કસ સાથે 12 મા પાસ. 12 માં રસાયણશાસ્ત્ર, ભૌતિકશાસ્ત્ર, બાયો અને અંગ્રેજી હોવું જરૂરી છે. દરેક વિષયમાં 40 ટકા ગુણ હોવા જરૂરી છે.
 
કોન્સ્ટેબલ ક્લાર્ક / સ્ટોરી કિપર તકનીકી
- વય મર્યાદા - 17 ½ -23 (જેમણે 1 ઓક્ટોબર 98 થી 01 એપ્રિલ 2004 વચ્ચે જન્મ લીધો છે)
ઓછામાં ઓછા 60% ગુણ સાથે કોઈપણ પ્રવાહમાં 12 મા પાસ. અને દરેક વિષયમાં 50% ગુણ હોવા જરૂરી છે.
 
સિપાહી ટ્રેડસમેન (10 પાસ)
- વય મર્યાદા - 17 ½ -23 (જન્મ 1 ઓક્ટોબર 1998 થી 01 એપ્રિલ 2004 ની વચ્ચે)
- 10 પાસ. અને દરેક વિષયમાં% 33% ગુણ હોવા જરૂરી છે.
 
સિપાહી ટ્રેડસમેન (8 મો પાસ)
- વય મર્યાદા - 17 ½ -23 (જેમણે 1 ઓક્ટોબર 98 થી 01 એપ્રિલ 2004 વચ્ચે જન્મ લીધો છે)
- 8 પાસ. અને દરેક વિષયમાં 33 ટકા ગુણ હોવા જરૂરી છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

હોસ્પિટલમાં ડોક્ટરને માર મારવાના કેસમાં 3 લોકોની ધરપકડ

વંદે ભારત મેટ્રોનુ નામ બદલ્યુ હવે Namo Bharat Rapid Rail કહેવાશે આ ટ્રેન

બનવુ હતુ Winner, એક પછી એક ઈડલી પેટમાં ઉતારતા ગયો, અચાનક થંભી ગયો શ્વાસ અને થયુ મોત

Animal Viral Video: ચમત્કારી ગાય! દુકાન માલિકએ જણાવ્યુ કેવી રીતે ગૌ માતાની કૃપા વરસે છે

પીએમ મોદી ગુજરાતમાં સૂર્ય ઘર યોજનાના લાભાર્થી સાથે કરી વાત, તમે પણ જાણી લો આ યોજનાનો લાભ લેવા શુ કરવુ ?

આગળનો લેખ
Show comments