Webdunia - Bharat's app for daily news and videos

Install App

10 પાસ માટે 63000 પગારની સરકારી નોકરી

Webdunia
રવિવાર, 7 જાન્યુઆરી 2024 (13:40 IST)
India Post Sarkari: : ભારતીય પોસ્ટમાં સરકારી નોકરી બહાર આવી છે. આ ભરતી( Government job 2024 )ની ખાસ વાત એ છે કે આ ભરતીમાં 10મું પાસ થયેલા ઉમેદવારો પણ અરજી કરી શકશે. આ ભરતીમાં પાસ થનાર ઉમેદવારોને 63,000 સુધીનો પગાર મળશે. અરજી કરતી વખતે ધ્યાન રાખવાની વાત એ છે કે, આ ભરતીમાં ફક્ત ઓફલાઈન અરજી કરી શકાશે.
 
આ પોસ્ટ્સ માટે અરજી કરવા માંગે છે તેઓ સત્તાવાર વેબસાઇટ indiapost.gov.in દ્વારા ઑનલાઇન અરજી કરી શકે છે. આ જગ્યાઓ માટે અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.
 
આ જગ્યાઓ પર ભરતી માટે ઉમેદવારો માટે અરજી ફોર્મની હાર્ડ કોપી સબમિટ કરવાની છેલ્લી તારીખ એમ્પ્લોયમેન્ટ ન્યૂઝમાં પ્રકાશિત થયાની તારીખથી 42 દિવસની અંદર એટલે કે 16મી ફેબ્રુઆરી સુધી છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ડાયાબિટીસના દર્દીઓ માટે દવા જેવું કામ કરે છે આ કાળું ફળ, બીજથી લઈને પાંદડા પણ છે ઉપયોગી

વેજ પુલાવ રેસીપી

મેષ રાશિ છોકરી નામ/ અ લ ઈ પરથી નામ girl

Mother’s Day 2025: તમારી માતાને ખુશ કરવા માટે આ ભેટો આપો, તેમનો દિવસ ખાસ બનશે

લોભના ફળ

વધુ જુઓ..

નવીનતમ

વિરાટ કોહલીની એક ભૂલથી અવનીત કૌરને કમાણીમાં 30% નો ફાયદો, 48 કલાકમાં આટલા મિલિયન ફોલોવર્સ વધ્યા

ઈંડિયન આઈડલના વિનર રહી ચુકેલા પવનદીપ રાજનનુ ભયંકર કાર એક્સીડેંટ, ફોટો આવ્યો સામે

Dil se Desi- ઉનાળામાં ફરવા લાયક સ્થળો

અનિલ કપૂરના ઘરે દુઃખનો પહાડ તૂટી પડ્યો, અભિનેતાએ પોતાની માતા ગુમાવી, હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા

'હાઉસ અરેસ્ટ' પર પીરસવામાં આવી રહેલી અશ્લીલતા પર ભડકી NCW, ઉલ્લુ એપના CEO અને એજાજ ખાનને મોકલી નોટિસ

આગળનો લેખ
Show comments