Webdunia - Bharat's app for daily news and videos

Install App

પૈસાથી ભરેલું રહેશે પર્સ, જન્માષ્ટમીની રાત્રે આ જગ્યા પર રાખો મોરપંખ

Webdunia
રવિવાર, 13 ઑગસ્ટ 2017 (11:52 IST)
કાન્હાનો જન્મદિવસ છે. તેના જન્મદિવસ એટલે કે જન્માષ્ટમીની રાત્રે ભક્ત તેમના આવવાના ઉત્સવ ઉજવે છે. તે સમય હોય છે. જ્યારે તેને ખુશ કરાઈ શકે. 
કૃષ્ણાનો નામ આવતા જ તેના મુકુટથી સુશોભિત મોરપંખની છવિ પણ આંખથી સામે આવી જાય છે. મોરપંખ બધા નવ ગ્રહનો પ્રતિનિધિત્વ કરે છે અને આ જન્માષ્ટમીની રાત્રે જો તમે એક નાનકડું ઉપાય કરશો તો અહીં મોરપંખ તમારી બધી પરેશાનીઓ ખત્મ કરી નાખે છે. 
<
જો તમને સંબંધિત કોઈ સમસ્યા, રોકાયેલું કામ, ધન અને યશની હાનિ થઈ રહી છે તો આ મોરપંખ તમારા માટે સાત ઠાકુરજીનો પ્રસાદ છે. જન્માષ્ટમીની રાત્રે રાધારાનીના મંદિરમાં જઈને ભગવાન કૃષ્ણના મુકુટ પર મોરપંખની સ્થાપના કરાવો અને તેમની પ્રતિમાની પૂજા કરો. 40મા દિવસ પછી તે મોરપંખને તમારા ઘરની 
તિજોરીમાં  મૂકી દો. પછી જુઓ ચમત્કાર, કેવી રીતે તમારી તિજોરી ભરવી શરૂ થઈ જશે. 

તમને દરેક સમયે દુશ્મનનો આભસ થઈ રહ્યું છે કે કોઈ દુશ્મન તમને નુકશાન પહોંચાડી રહ્યું છે તો જન્માષ્ટમીની રાત્રે મોરપંખ પર તમારા દુશમનનો નામ લખી દો અને ઠાકુરજીના મંદિરમાં મૂકી નાખો. સવારે વગર નહાવ્યા અને વગર કોઈ વાત કર્યા તે પંખને વહેતા જળમાં પ્રવાહિત કરી નાખો. જો પાણીમાં પ્રવાહિત નહી કરી 
શકતા તો ઝાડની નીચે દબાવી દો. આવું કરવાથી દુશ્મન મિત્ર બની જશે. હે દરેક પગલા પર તમારી મદદ કરવાને તૈયાર રહેશે. 
કુંડળીમાં કાલસર્પ દોષ કે પછી કોઈ બીજા દોષ હોય તો મોરપંખ આ બધા દોષને દૂર કરી નાખે છે. કુંડળીના દોષ દૂર કરવા માટે જન્માષ્ટમી વાળી રાત્રે તમારા ઓશીંકા નીચે મોરપંખ રાખી લો. 

મોરપંખના 11 પંખને બેડરૂમની પશ્ચિમ દિશા પર લગાવો અને દરરોજ દિવસમાં એક વાર તે પંખને પોતાના પર હવા કરો. આવું કરવાથી કિસ્મત તમારું સાથ આપશે. 

જરૂર વાંચો

પ્રિયંકા ચોપડાની આ તસ્વીર જોઈને ચોકી ગયા ફેંસ, બોલ્યા - હાર્દિક પંડ્યાની આત્મા આવી ગઈ

HBD: પ્રિયંકા ચોપરા-પ્રિયંકા સૌથી લોકપ્રિય હસ્તિયોમાંથી એક

Hardik-Natasha: હાર્દિક સાથે ડાયવોર્સની અફવા વચ્ચે શુ પોતાના દેશ પરત ફરી નતાશા ? પુત્ર સાથે એયરપોર્ટ પર જોવા મળી

HBD Katrina Kaif- કેટરિના કૈફનું સાચું નામ શું છે.

Anant-Radhika Wedding Reception: 'આ લગ્નનું ઘર છે, માફ કરી દેજો...' નીતા અંબાણીએ મીડિયા સામે કેમ હાથ જોડી દીધા?

વધુ જુઓ..

નવીનતમ

November Pradosh Vrat: સિદ્ધિ યોગ અને રેવતી નક્ષત્રમાં બુધ પ્રદોષ વ્રત, જાણો પૂજાનો શુભ સમય અને મહત્વ

મા આશાપુરાના મંગળવારની વ્રત વિધિ

કચ્છના માતાના મઢની પતરી વિધિ શું છે

Tulsi Vivah 2024: ક્યારે છે તુલસી વિવાહ 12મી કે 13મી નવેમ્બર ? તારીખને લઈને કન્ફયુઝન કરો દૂર, જાણો સાચી તારીખ અને શુભ મુહુર્ત

Tulsi Vivah Katha - તુલસી વિવાહની પૌરાણિક કથા

આગળનો લેખ
Show comments