Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઘરમાં ઈચ્છો છો સુપરફાસ્ટ Wifi તો અજમાવો આ ટિપ્સ

Webdunia
સોમવાર, 27 મે 2019 (13:14 IST)
ઘર પર wifi ઉપયોગ કરતા લોકો હમેશા આ વાતથી પરેશાન રહે છે કે આખા ઘરમાં વાઈફાઈ એક જેવું કામ નહી કરે છે. કા તો ઘરના કેટલાક ખૂણા એવા હોય છે  જ્યાં વાઈફાઈ પકડતું જ નહી અને પછી સ્પીડ ખૂબ ખરાબ હોય છે. હકીકતમાં વાઈફાઈની પરફાર્મેંસ ખરાવ થવાના કારણ છે. કરણ બજાજ જણાવી રહ્યા છે. 
વાઈફાઈના સરસ બનાવવાના કેટલાક તરીકા 
 
કવરેજ બનાવીએ સરસ 
તમે તમારા Wifiરાઉટરને ક્યાં રાખો છો, તેનો ખૂબ મહત્વ છે. રાઉટરનો સિગ્નલ એક જ દિશામાં નીચેની તરફ જ જાય છે. તેને ઘરના વચ્ચો વચ્ચે કોઈ ઉંચી જગ્યા પર રાખવા હમેશા શકય નહી હોય છે. તમે જો તેને કોઈ અલમારી કે શેલ્ફ પર રાખો તો તેનાથી પણ સ્પીડ અને સિગ્નલમાં સુધાર આવી શકે છે. બીજી સૌથી જરૂરી વાત આ છે કે તેને કોઈ મેટલ કે ઈલેક્ટ્રોનિકસ સમાનની પાસે નહી રાખવું જોઈએ. જો તમે રાઉટરની જગ્યા નહી બદલી શકો છો તો સારી કવરેજ માટે વાઈફાઈ રેંજ એકસટેંડરનો ઉપયોગ કરી શકો છો. જેની કીમર 1299 રૂપિયાથી શરૂ હોય છે. આ વાઈ ફાઈથી કનેક્ટ થઈને તેની કવરેજ વધારે છે. પણ જો ઘર મોટું છે કે તેને જુદા-જુદા મંજિલ માટે ઉપયોગ કરવા ઈચ્છો છો તો મેશ રાઉટર સારું રહેશે. 
 
wifiને બીજથી બચાવો 
તમે તમારા રાઉટરની મદદથી ખબર લગાવી શકો છો કે તમારું વાઈફાઈ કોણ-કોણ ઉપયોગ કરી રહ્યુ છે. વેબ બ્રાઉજરમાં રાઉટરની સેટિંગ પર જાઓ.(એડ્રેસ બારમાં 192.168.1.1 या 192.168.0.1 ટાઈપ કરવું) અને તમે તમારા યૂજર નેમ અને પાસવર્ડથી લાગિન કરવું. પછી નેટવર્ક ઈંફાર્મેશન કે વાઈફાઈ સ્ટેટસ નામના સેકશનમાં જાઓ. અહીં તમારા રાઉટરથી કનેક્ટ થઈ રહ્યા ડિવાઈસેજની લિસ્ટ ખુલીને આવી જશે. જો તમે એવું કોઈ ડિવાઈસ નજર આવે છે. 
 
જેને તમે નહી ઓળખતા તો તેને લિસ્ટથી હટાવી દો અને તમારા પાસવર્ડ બદલી નાખો. 
 
એડવાંસ્ડ ફીચર
બે બેંડ વાળા રાઉટર 2.4 ગીગાહર્ટજ અને 5 ગીગાહર્ટજની ફ્રીકવેંસી પર કામ કરે છે. સિંગલ બેંડ વાળા રાઉટર માત્ર 2.4 ગીગાહર્ટજ પર કામ કરે છે. 5 ગીગાહર્ટજથી નેટવર્કની સ્પીડ તેજ હોય છે પણ કવરેજ ઓછું હોય છે. 2.4 ગીગાહર્ટજ તેના ઠીક વિપરીત છે. ડૂઅલ બેંડ રાઉટરથી તમને બન્ને સુવિધાઓ એક્સાથે મળી જાય છે. જેનાથી સ્પીડ અને કવરેજના વચ્ચે સમજૂતી નહી કરવી પડે છે. જો તમારા ઘરમાં હમેશા પાર્ટી હોય છે તો તમારુ વાઈફાઈ પાસવર્ડ બધાને આપવાની જગ્યા એક જુદા ગેસ્ટ નેટવર્ક બનાવી શકો છો. ઘણા રાઉટર તેની સુવિધા આપે છે. તેનાથી ન માત્ર તમારું નેટવર્ક સુરક્ષિત રહે છે પણ તમે ડેટાની લિમિટ પણ સેટ કરી શકો છો. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

શરીરમાં ક્યાં જમા થાય છે યુરિક એસિડ, જાણો કયા સ્તરે પર પહોચતા નિયંત્રિત કરવું બની જાય છે મુશ્કેલ

Funny Anniversary wishes - મિત્રો માટે લગ્નની ફની શુભેચ્છા

દૂધ સાથે કરો આ વસ્તુઓનુ સેવન, દૂર થઈ જશે વિટામીન બી12ની કમી

ગર્ભવતી મહિલાઓએ ભૂલથી પણ આ જ્યુસ ન પીવો જોઈએ, તે તમારા સ્વાસ્થ્ય માટે ઝેર બની શકે છે.

શું છે 12-3-30 ની વોકિંગ મેથડ ? જાણો આ વર્કઆઉટ આટલું લોકપ્રિય કેમ થઈ રહ્યું છે?

વધુ જુઓ..

નવીનતમ

Corona : બિગ બોસ ફેમ શિલ્પા શિરોડકરનો કોરોના પોઝિટિવ, સિંગાપોર-હોંગકોંગ પછી, શું ભારતમાં પણ ફેલાઈ રહ્યુ છે સંક્રમણ ?

રશ્મિકા મંદાનાને ડેટ કરવા પર વિજય દેવરકોંડાએ તોડ્યું મૌન, કહ્યું - 'હું હાલ પાર્ટનર નથી શોધી રહ્યો

ગાયક સોનુ નિગમના ઘરે પોલીસ પહોંચી, મામલો કન્નડ વિવાદ સાથે જોડાયેલો છે

Cannes 2025 ફેસ્ટિવલમાં ભાવુક થઈ Jacqueline Fernandez

હનીમૂન ટૂર પેકેજની સુવિધાઓ વિશે સાંભળીને તમારા પતિ પણ ખુશ થશે, બજેટ પણ સારું છે

આગળનો લેખ
Show comments