Festival Posters

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ટચસ્ક્રીનને આ રીતે ચમકાવો, જૂનો મોબાઈલ પણ થઈ જશે નવો

how to clean touch screen
, શુક્રવાર, 16 નવેમ્બર 2018 (15:40 IST)
આજકાલ લોકોમાં ટચસ્ક્રીન ફોનનો ક્રેજ માથે ચઢી ગયું છે. ન માત્ર મોબાઈલ પણ ટેબથી લઈને ટીવી બધા પણ ટચસ્ક્રીન પ્રચલનમાં છે પણ શું તમે જાણો છો કે દૂરથી સુંદર જોવાતું આ સ્ક્રીન થોડું પણ ગંદું હાથ લગવાથી ગંદી થઈ જાય છે. અને પરિણામ હોય છે કે તમારી ડિસ્પ્લે પર ગંદા નિશાન. સ્ક્રીન પર આવતા આ નિશાનને તો તમે સાફ કરી શકો છો પણ જો ગંદગીનો કોઈ ગાઢ નિશાન મોબાઈલના રંગ બગાડીએ તો શું કરશો. તમને ખબર હશે કે જો તમારી સ્ક્રીન પર નિશાન પડી જાય તો તમે કામ પણ નહી કરી શકતા. કારણ કે તે નિશાન તમને વાર વાર સ્ક્રીન પર જોવાય છે. 
જો તમે તમારા ફોનની ગંદી સ્ક્રીન સાફ કરી રહ્યા છો તો તમે સાફ કરતા સમયે તેના પર વધારે દબાણ ન નાખવું. તેનાથી સ્ક્રીન ખરાબ થવાનો ડર રહે છે. સ્ક્રીનને સાફ કરવા માટે બાજારમાં ઘના લિક્વિડ મળે છે તેનાથી સફાઈ કરશો તો વધારે સારું રહેશે. તમે કપડા પર હળવું પાણી નાખી સરળતાથી સ્ક્રીનને સાફ કરી શકો છો. 
 
જ્યારે તમે સ્ક્રીનની સફાઈ કરી રહ્યા છો તો યાદ રાખવું કે કપડાને સ્ક્રીન પર નીચે થી ઉપર અને ઉપરથી નીચેની તરફ સાફ ન કરવું. આવું કરવાથી સ્ક્રીન પર ભેજ જવાનો ખતરો રહે છે. કપડાને સ્ક્રીનના ઉપર ગોળ ગોળ ઘુમાવીને સાફ કરવું તો સારું રહેશે. 
 
સ્માર્ટફોન કે ટેબની ટચસ્ક્રીનને સાફ કરવા માટે હમેશા માઈક્રોફાઈબર કપડાનો જ ઉપયોગ કરવું. તે ખૂબ સૉફ્ટ હોય છે અને તેનાથી સ્ક્રીન પર સ્ક્રેચ નહી આવે. 
 
જ્યારે તમે તમારા મોબાઈલ પર સ્ક્તેન ગાર્ડ લગાવો છો તો દુકાનદારથી માઈક્રોફાઈબર કપડું લેવું ન ભૂલવું. ચશ્માને સાફ કરવામાં પણ આ રીતના કપડાનો યૂજ કરાય છે. તેમાં સાધારણ કપડા કરતા ખૂબ નરમ રેશા હોય છે. બજારમાં આ જુદો પણ મળી જાય છે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

મહારાષ્ટ્રમાં મરાઠાઓને અનામત, હાર્દિકના મતે પાટીદારો અનામત લઈને જ ઝંપશે