Biodata Maker

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

આ એપ તમારી પર્સનેલિટીને માર્ગદર્શન આપશે!!

Mobile app
, રવિવાર, 28 ઑક્ટોબર 2018 (13:59 IST)
ગુડલુક (Goodlook)
ગુડલુક એ મોબાઇલ ગાઇડ છે. તે તમને એકદમ આધુનિક જીવનશૈલી વિશે માર્ગદર્શન આપે છે. તમને ફેશન અને સૌંદર્ય વિશે ઉપયોગી સલાહો આપે છે. તેનો ઉપયોગ કરીને તમે જાણી શકશો કે તમારે શું પહેરવું જોઈએ અને તમારાં પોશાકમાં કેવું સંયોજન કરવું. તમને આધુનિક ટ્રેન્ડ વિશે પણ જાણકારી મળી રહેશે. દરરોજ આ ઍપ પર નવા અને આકર્ષક લુક મળી રહે છે અને તે પણ માત્ર સ્ત્રીઓ માટે જ નહીં, પુરુષો માટે પણ. અને આ લુક પાછા પ્રૉફેશનલ સ્ટાઇલિસ્ટોએ બનાવેલા હોય છે.
 
રિમોટ માઉસ(Remote Mouse)
આ એપથી તમે સરળતાથી તમારા સ્માર્ટફૉનને તમારા કંપ્યૂટર માટેના રિમોટ કંટ્રૉલમાં ફેરવી શકો છો. જ્યારે તમારે કોઈ પ્રેઝન્ટેશન આપવાની જરૂર હોય કે તમારે ફિલ્મ જોવી હોય પરંતુ તમારું માઉસ કે કીબૉર્ડમાં બેટરી લૉ હોય ત્યારે તમે તેનો ઉપયોગ કરી શકો છો
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

INDvsWI 3rd ODI - વિરાટની સદી બેકાર ગઈ, ટીમ ઈન્ડિયાની 43 રને હાર