Webdunia - Bharat's app for daily news and videos

Install App

IPL 2025: ‘કરો યા મરો’ ની સ્થિતિમાં 2 ટીમો, 1 મેચ હારતા જ પ્લેઓફની રેસમાંથી થઈ જશે બહાર

Webdunia
બુધવાર, 14 મે 2025 (13:05 IST)
IPL 2025:17 મે થી આઈપીએલ 2025 ફરીથી શરૂ થઈ રહી છે.  હવે 2 ટીમો માટે કરો યા મરો ની સ્થિતિ  ઉભી થઈ ગઈ છે.  અહીથી 1 મેચ હારતા જ આ ટીમ પ્લેઓફમાંથી  બહાર થઈ જશે.  IPL 2025: ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે IPL 2025 સ્થગિત કરવામાં આવ્યું હતું, પરંતુ હવે પરિસ્થિતિમાં સુધારો થતાં તે ફરીથી શરૂ થઈ રહી છે. IPL 2025 17 મેથી ફરી શરૂ થવા જઈ રહી છે. પ્રથમ મેચમાં RCB અને KKR વચ્ચે મુકાબલો થશે. હવે IPL 2025 ની ફાઇનલ મેચ 3 જૂને યોજાશે. હવે અન્ય 2 ટીમો માટે કરો યા મરોની સ્થિતિ ઉભી થઈ છે. 1 મેચમાં હાર સાથે, IPL 2025 માં આ ટીમોની સફરનો અંત આવશે.
 
 
બીજી બાજુ LSG ને IPL 2025 માંથી બાકાત રાખવાનો ખતરો પણ છે. LSG એ અત્યાર સુધીમાં 11 મેચ રમી છે, જેમાંથી ટીમે 5 જીતી છે અને 6 હારનો સામનો કરવો પડ્યો છે. હાલમાં, LSG પાસે 3 મેચ બાકી છે અને ઋષભ પંતની ટીમને તે બધી જીતવાની જરૂર છે. લખનૌ સુપર જાયન્ટ્સની આગામી મેચ ૧૯ મેના રોજ સનરાઇઝર્સ હૈદરાબાદ સાથે થશે. હૈદરાબાદ પહેલાથી જ પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગયું છે, તેથી LSG આ મેચ જીતીને પ્લેઓફની આશા જીવંત રાખવા માંગશે.

<

Gujarat Titans and RCB lead the IPL 2025 points table with 16 points each, followed closely by Punjab Kings (15 points) and Mumbai Indians (14 points).

The battle for playoff spots is heating up as the season nears its climax! #IPL2025 #PointsTable @IPL pic.twitter.com/6zepqMAZIh

— Doordarshan Sports (@ddsportschannel) May 8, 2025 >\
 
આ ટીમો થઈ ચુકી છે બહાર 
અત્યાર સુધી આઈપીએલ 2025માંથી 3 ટીમો બહાર થઈ ચુકી છે. જેમા ચેન્નઈ સુપર કિંગ્સ, રાજસ્થાન રોયલ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ ની ટીમનો સમાવેશ થાય છે. આ ત્રણેય ટીમોનુ પ્રદર્શન આ સીઝન દરમિયાન ખૂબ જ ખરાબ રહ્યુ છે.  

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

મ ટ સિંહ રાશિ પરથી નામ છોકરી માટે

જો તમને ગરમીના કારણે લાલ ચકામા થઈ રહી છે, તો આ ઘરેલું ઉપાયો મદદ કરશે

Chhatrapati Sambhaji Maharaj- છત્રપતિ સંભાજી મહારાજનું નામ 'છાવા' કેવી રીતે પડ્યું? જાણો રસપ્રદ વાર્તા

વજન ઘટાડવા માટે દરરોજ 1૦ મિનિટ એકસરસાઈઝ કરવી કે 10,000 પગલાં ચાલવું, કયું વધુ અસરકારક છે?

શાહરૂખ ખાન તંદૂરી ચિકનનો દીવાનો છે, જાણો તેને ઘરે દેશી રીતે બનાવવાની ટિપ્સ

વધુ જુઓ..

નવીનતમ

અમિતાભ બચ્ચનની નાતિન નવ્યા નવેલી ચંદાએ બતાવી કોલેજ લાઈફની ઝલક, લખ્યુ - કૈપસ જે ઘરમાં બદલાય ગયુ

પત્ની જેનેલિયાએ આમિર ખાન સાથે બનાવી જોડી, ટ્રેલર જોયા પછી ખુશીથી ઉછળ્યા રિતેશ દેશમુખ, આ રીતે કર્યા વખાણ

ગુજરાતી જોક્સ - પ્રભુ, મને ઉપાડી લો

ગુજરાતી જોક્સ - તમને શું લેશો?"

ગુજરાતી જોક્સ - તું પણ કરી લે...

આગળનો લેખ