Webdunia - Bharat's app for daily news and videos

Install App

IPL 2017 :પ્રીતિ જિંટા કિંગ્સ ઈલેવન પંજાબના આ ભારતીય ને હટાવીને

Webdunia
ગુરુવાર, 30 માર્ચ 2017 (08:49 IST)
આઈપીએલમાં સતત પછડાતી રહી બૉલીવુડ અભિનેત્રી પ્રીતિ જિંટાની આઈપીએલ ટીમ કિંગ્સ ઈલેવન પંજાબ તેમની તૈયારિઓને અંરોમ રૂપ આપવામાં છે. આ સીરીજમાં તેને આસ્ટ્રેલિયાના વિસ્ફોટક બેટ્સમેન ગ્લેન મેક્સવેલને કપ્તાન બનાવી દીધું છે. મેક્સવેલએ વર્ષ 2014માં ટીમને ફાઈનલ સુધી પહોંચાડવામાં મુખુ રોલ ભજવ્યા છે. અત્યારે સુધી ભારતીય ટેસ્ટના ઓપનર મુરલી વિજય કપ્તાન હતા. તેથી પહેલા રાઈજિંગ પૂણે સુપરજાય્ંટસએ પણ ટીમ ઈંડિયાના પૂર્વ કપ્તાન એમએસ ધોનીને હટાવીને આસ્ટ્રેલિયાએ જ સ્ટીવ સ્મિથને કપ્તાની સોંપી હતી. 
ટીમના પ્રબંધનએ ગ્લેન મેક્સવેલને ઈયોન માર્ગેન અને ડેરેન સેમી પર મહ્ત્વ આપતા કપ્તાન ચૂટ્યા છે. માર્ગેન ઈંગ્લેંદની કપ્તાની કરતા 2016 વિશ્વ ટી 20 ફાઈનલ સુધી પહોંચાડયા હતા. 
 
મેક્સવેલ અત્યારે આસ્ટ્રેલિયાઈ ટેસ્ટ ટીમની સાથે ભારતમાં છે. પાછલા આપીએલમાં એ વધારે ધમાલ નથી કર્યા તેન 33 મેચમાં 324 રન બનાવ્યા હતા. પણ એ 2014માં ટીમને પહેલીવાર આઈપીએલના ફાઈનલમાં પહૉંચાડવા મુખ્ય રહ્યા હતા.
 
વધુ જુઓ..

જરૂર વાંચો

Funny Anniversary wishes - મિત્રો માટે લગ્નની ફની શુભેચ્છા

દૂધ સાથે કરો આ વસ્તુઓનુ સેવન, દૂર થઈ જશે વિટામીન બી12ની કમી

ગર્ભવતી મહિલાઓએ ભૂલથી પણ આ જ્યુસ ન પીવો જોઈએ, તે તમારા સ્વાસ્થ્ય માટે ઝેર બની શકે છે.

શું છે 12-3-30 ની વોકિંગ મેથડ ? જાણો આ વર્કઆઉટ આટલું લોકપ્રિય કેમ થઈ રહ્યું છે?

ઉડદ દાળ અપ્પે જલ્દી બનાવો, તમને તેનો સ્વાદ હંમેશા યાદ રહેશે

વધુ જુઓ..

નવીનતમ

રશ્મિકા મંદાનાને ડેટ કરવા પર વિજય દેવરકોંડાએ તોડ્યું મૌન, કહ્યું - 'હું હાલ પાર્ટનર નથી શોધી રહ્યો

ગાયક સોનુ નિગમના ઘરે પોલીસ પહોંચી, મામલો કન્નડ વિવાદ સાથે જોડાયેલો છે

Cannes 2025 ફેસ્ટિવલમાં ભાવુક થઈ Jacqueline Fernandez

હનીમૂન ટૂર પેકેજની સુવિધાઓ વિશે સાંભળીને તમારા પતિ પણ ખુશ થશે, બજેટ પણ સારું છે

અમિતાભ બચ્ચનની નાતિન નવ્યા નવેલી ચંદાએ બતાવી કોલેજ લાઈફની ઝલક, લખ્યુ - કૈપસ જે ઘરમાં બદલાય ગયુ

આગળનો લેખ
Show comments