Webdunia - Bharat's app for daily news and videos

Install App

Independence Day Slogans: 10 દેશભક્તિના નારા જેણે આપણા દિલમાં આઝાદીની આગ લગાવી

Webdunia
બુધવાર, 14 ઑગસ્ટ 2024 (08:01 IST)
slogan

Best slogans for Independence Day, 15 August 2024: સ્વતંત્રતા દિવસ પર ભાષણ આપી રહ્યા છે અને ભારતની આઝાદીના નારા નથી લગાવ્યા તો શુ જ સ્પીચ આપી.  તમારા ઈંડિપેંડેસ ડે સ્પીચ સૌથી સારી રહે.  આ માટે નોટ કરી લો આ 10 શહીદોના નારા. જે આજે પણ દરેક ભારતીયના દિલમાં આઝાદીની ભૂખ જીવંત રાખવા માટે પુષ્કળ છે.  
 
ચંદ્ર શેખર આઝાદનુ સ્લોગન 
Best slogans for Independence Day
અંગ્રેજો અને જીવંત પકડ ન શકે. આ માટે ખુદને ગોળી મારીને શહીદ થઈ જાનારા શૂરવીર ચંદ્ર શેખર આઝાદે કહ્યુ હતુ - દુશ્મની ગોલીઓ કા હમ સામના કરેંગે આઝાદ હૈ આઝાદ રહેંગે 
 
શહીદ ભગત સિંહનો નારો 

Best slogans for Independence Day
આઝાદીની વાત હોય અને ભગત સિંહનુ નામ ન આવે.. એવુ બની શકતુ નથી. ભગત સિંહના અનેક નારામાંથી એક છે. 
જીદંગી તો અપને દમ પર જી જાતી હૈ, 
દૂસરો કે કંધો પર તો જનાજે ઉઠાયે જાતે હૈ  
 
સુભાષ ચંદ્ર બોસનો નારો 

Best slogans for Independence Day
 નેતા જી ના નામથી પ્રસિદ્ધ સ્વતંત્રતા સેનાની સુભાષ ચંદ્ર બોસે ભારત માટે અનેક નારા લખ્યા હતા. જેમાથી એક હતો - 
સ્વતંત્રતા દી નહી જાતી લી જાતી હૈ 
 
 
ભગત સિંહના નારા અંગ્રેજોની બગાવત કરતા ભગત સિંહે કહ્યુ હતુ -  

Best slogans for Independence Day
વો મુજે માર શકતે હૈ લેકિન મેરે વિચારો કો નહી માર શકતે 
વો મેરે શરીર કો કુચલ શકતે હૈ પર મેરી આત્મા કો નહી કુચલ શકતે 
 
 
મહાત્મા ગાંધીનો નારો -
Best slogans for Independence Day

રાષ્ટ્રપતિ મહાત્માની ઉપાધિ મેળવનારા મોહનદાસ કરમચંદ ગાંધીએ કહ્યુ હતુ - 
આઝાદી કા કોઈ અર્થ નહી 
અગર ઉસમે ગલતિયા કરને કી આઝાદી શામિલ ન હો 
 
રામ પ્રસાદ બિસ્મિલનો નારો 
Best slogans for Independence Day
સરફરોશી કી તમન્ના અબ હમારે દિલ મે હૈ 
દેખના હૈ જોર કિતના બાજુ-એ-કાતિલ મે હૈ 
 
આ સ્લોગન રામ પ્રસાદ બિસ્મિલના કારણે પ્રસિદ્ધ થઈ હતી. તેથી તેમના નામે ઓળખાય છે.  

 
મહાત્મા ગાંધીનો આઝાદીના નારામાંથી એક આ પણ  રહ્યો છે 

Best slogans for Independence Day
જબ રાજ્ય કાનૂનવિહિન યા ભ્રષ્ટ હો જાતા હૈ તો 
સવિનય અવજ્ઞા એક પવિત્ર કર્તવ્ય બન જાતા હૈ 
 
ભગત સિંહનો નારો 
Best slogans for Independence Day
ઈંકલાબ જિંદાબાદ 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

પ્રિયંકા ચોપડાની આ તસ્વીર જોઈને ચોકી ગયા ફેંસ, બોલ્યા - હાર્દિક પંડ્યાની આત્મા આવી ગઈ

HBD: પ્રિયંકા ચોપરા-પ્રિયંકા સૌથી લોકપ્રિય હસ્તિયોમાંથી એક

Hardik-Natasha: હાર્દિક સાથે ડાયવોર્સની અફવા વચ્ચે શુ પોતાના દેશ પરત ફરી નતાશા ? પુત્ર સાથે એયરપોર્ટ પર જોવા મળી

HBD Katrina Kaif- કેટરિના કૈફનું સાચું નામ શું છે.

Anant-Radhika Wedding Reception: 'આ લગ્નનું ઘર છે, માફ કરી દેજો...' નીતા અંબાણીએ મીડિયા સામે કેમ હાથ જોડી દીધા?

વધુ જુઓ..

નવીનતમ

Shanivar Na Upay - શનિવારના દિવસે ખિસ્સામાં મુકો આ એક વસ્તુ, શનિદેવની રહેશે અપાર કૃપા

આનંદ મંગલ કરું આરતી... Anand Mangal Aarti Gujarati Lyrics

જલારામ જયંતિ - જલારામ બાવની - Jalaram Bavani Lyrics in Gujarati

Happy Jalaram Jayanati - જલારામ જયંતીની શુભેચ્છાઓ

Chhath Puja 2024: છઠ્ઠી મૈયા કોણ છે? છઠ દરમિયાન સૂર્ય ભગવાનની સાથે કોની કરવામાં આવે છે પૂજા, જાણો અહીં

આગળનો લેખ
Show comments