Biodata Maker

Monsoon Home Tips - વરસતા મૌસમમાં ધ્યાન રાખો આ વાતો

Webdunia
શુક્રવાર, 17 જૂન 2022 (15:52 IST)
વરસાદના મૌસમાં જ્યાં વરસાદ મૌસમને ખૂબસૂરત અને ગર્મી રાહત અપાવે છે ત્યાં એ જ દિવસઓમાં માખી અને મચ્છરોના પ્રકોપ પણ વધી જાય છે. લોકો મલેરિયાના શિકાર થઈ જાય છે. 
 
જો આ મચ્છરજનિત રોગોથી બચવું છે તો સાવધાની અને ઘરેલૂ ઉપાય કરો. 
 
1. ઘરની પાસે પાણી એકત્ર ન થવા દો. 
 
2. જો પાણી જમતા રોકવું શ્કય ન હોય તો આસપાસ પેટ્રોલ કે ઘાસલેટ છાંટી નાખો. 
 
3. વરસાતના મૌસમમાં બહારની વસ્તુઓ ખાવાથી પરહેજ કરવું જોઈએ. ઘણી વાર રોગ પ્રતિરોધક ક્ષમતા ઓછા હોવાથી બેકટીરિયાના હુમલા જલ્દી થાય છે.
 
4. ફ્રાઈડ વસ્તુઓ  ન ખાવો કારણકે પાચન ક્રિયા આ મૌસમમાં ધીમી થઈ જાય છે . જેથી એસિડીટીની સમસ્યા થઈ શકે છે. માંસાહારના પ્રયોગથી પણ બચો. 
 
5. મચ્છરોને ભગાડવા માટે મચ્છરનાશકના પ્રયોગ કરો. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાત સરકારની મોટી જાહેરાત: ખેત તલાવડી યોજના અંતર્ગત જીઓમેમ્બ્રેન ફીટ કરી આપશે સરકાર, જાણો કેવી રીતે કરશો અરજી

CSK ની હારનો કોણ છે સૌથી મોટો વિલન ? શૂન્ય પર આઉટ થઈને DRS પણ કર્યો બરબાદ

સુરતના લિંબાયતમાં એક મકાનમાં ભીષણ આગ, અત્યાર સુધી 5 લોકોના મોત

બિહારના નાલંદામાં મોટી દુર્ઘટના, શીતલા મંદિરમાં મચી ભગદડમાં 8 લોકોના મોત, 8 ઘાયલ

ઉમરેઠ પેટાચૂંટણી: ભાજપે ઉમેદવાર જાહેર કર્યો, જાણો કોણ છે હર્ષદ પરમાર અને શું છે ચૂંટણીનું શિડ્યુલ

વધુ જુઓ..

ધર્મ

Hanuman Jayanti 2026 Date: હનુમાન જયંતિ ક્યારે છે, 1 કે 2 એપ્રિલ? તારીખને લઈને મૂંઝવણ કરો દૂર, જાણી લો સાચી તારીખ અને શુભ મુહૂર્ત

Aaj nu panchang -આજનુ પંચાગ - 31 માર્ચ

Mahavir Jayanti Wishes & Quotes 2026: ચાલો મળીને અહિંસા અને સત્યના રસ્તે આગળ વધીએ, તેમના સિદ્ધાંતોને જીવનમાં ભરીએ

કષ્ટભંજન હનુમાન મંદિર : જાણો સાળંગપુર હનુમાનજી મંદિરનો અનોખો ઇતિહાસ અને મહિમા

Garbh sanskar- ગર્ભ સંસ્કાર એટલે શું

આગળનો લેખ
Show comments