Webdunia - Bharat's app for daily news and videos

Install App

લીંબૂના છાલટા કરી દેશે તમારા મુશ્કેલ કામને પણ સરળ

Webdunia
શુક્રવાર, 4 મે 2018 (16:14 IST)
લીંબૂના છાલટા કરી દેશે તમારા મુશ્કેલ કામને પણ સરળ 
 
લીંબૂનુ સેવન ગરમીમાં આરોગ્ય માટે બેસ્ટ છે. લીંબૂ પાણી બનાવ્યા પછી તેના છાલટાને લોકો બેકાર સમજીને ફેંકી દે છે.  પણ આ પણ પોષક તત્વોથી એટલા જ ભરપૂર હોય છે જેટલો તેમનો રસ.  આ છાલટાનો તમે ખાવા ઉપરાંત ઘરના બાકી કામમાં પણ સહેલાઈથી ઉપયોગ કરી શકો છો. જેવી કે સાફ સફાઈ. આવો જાણીએ હોમ ઈંટીરિયરને સાફ કરવાથી લઈને કેવી રીતે લીંબૂના છાલટાનો ઉપયોગ કરી શકાય છે. 
 
1. છાલટાનો ઉપયોગ કરી શકાય છે. લીંબૂના છાલટા પર થોડુ મીઠુ લગાવીને તેનાથી વાસણ ઘસો. પછી સુકા કપડાથી લૂંછી લો. તાંબા વાસણ ચમકી જશે. 
 
2. વાસણ જ નહી પણ કપડાને ચમકાવવા માટે લીંબૂના છાલટાને કામમાં લઈ શકાય છે. પાણીને ઉકાળીને તેમા લીંબૂના છાલટા નાખી દો.  આ પાણીને ગાળીને વોશિંગ મશીનમાં કપડા ધોવાના પાણી સાથે નાખીને તેમા કપડાં ધુવો. 
 
3. જમીન પર જામી ગયેલા દાગથી ઘર ગંદુ દેખાવવા માંડે છે.  આ માટે લીંબૂના છાલટાના નાના નાના ટુકડા કરી તેને સિરકામાં નાખીને 10-15 દિવ્સ માટે મુકી રાખો.  આ પાણીને ફ્લોર ક્લીનરની જેમ વાપરો. પોતુ લગાવતી વખતે પાણીમાં એક ઢાંકણુ  લીંબુવાળુ મિશ્રણ નાખી દો. તેનાથી કીડીઓ અને જીવજંતુ પણ નહી આવે. 
 
4. છોડ આંગણની સુંદરરતાને વધારે છે. તેની વિશેષ દેખરેખ કરવા માટે સમય સમય પર ખાતરની જરૂર પડે છે. લીંબૂના છાલટાનો ઉપયોગ તમે ખાતર તરીકે કરી શકો છો. લીંબૂના છાલટામાં પાણી નાખીને તેને વાટી લો પછી તેને છોડમાં નાખો. આ પાણી પૌષ્ટિક ખાતરના રૂપમાં કામ કરશે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

બિલાડીને શોધો અને મેળવો ઈનામ: ગુમ થયેલી પાલતુ બિલાડીને શોધવા માલિકની જાહેરાત, શોધનારને મળશે પુરસ્કાર

ફ્લાઇટના ટોઇલેટમાંથી વિચિત્ર અવાજો આવી રહ્યા હતા; જ્યારે એર હોસ્ટેસે દરવાજો ખોલ્યો,...

કસાઈ બન્યો પિતા: સામાન્ય ઝઘડામાં 19 વર્ષની દીકરી પર કુહાડીથી કર્યો હુમલો, બચાવવા આવેલી પત્નીને પણ મોતને ઘાટ ઉતારવાનો પ્રયાસ

ટ્રેનમાં આગ લાગવાની અફવાઓએ ભાગદોડ મચાવી દીધી; એક પરિવાર ડરથી કૂદી પડ્યો અને બીજી ટ્રેને કચડી નાખ્યો.

દેશના 20 રાજ્યોમાં હવામાનનો કહેર, બે દિવસ માટે વરસાદ અને ધૂળના તોફાનની ચેતવણી

વધુ જુઓ..

ધર્મ

Somvati Amavasya Vrat Katha 2026 - સોમવતી અમાવસ્યાની પૌરાણિક અને પ્રચલિત કથા

Somvati Amavasya 2026: સોમવતી અમાસના દિવસે આ વિધિથી કરો મહાદેવની પૂજા કરો, જાણો શુભ મુહૂર્ત અને યોગ

Aaj Nu Panchang- આજનુ પંચાગ -15 જૂન 2026

Somvati amavasya- સોમવતી અમાવસ્યા પર માતા લક્ષ્મી તમને સુખ-સમૃદ્ધિની આશીર્વાદ આપશે, અપનાવો આ સરળ ઉપાય

Aaj Nu panchang- આજનુ પંચાગ - જૂન 14, 20226

આગળનો લેખ
Show comments