Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

Kitchen tips- આ રીતે કાપશો ટમેટા, વધી જશે સ્વાદ

Kitchen tips- આ રીતે કાપશો ટમેટા, વધી જશે સ્વાદ
, બુધવાર, 23 સપ્ટેમ્બર 2020 (17:45 IST)
- બટાટાની રસદાર શાક બનાવા માટે ટમેટાને કાપવાથી સારું છે કે તેને છીણી લો. 
- સૂકી શાકમાં ટમેટા નાખવા માટે ટમેટાને નાના ચોરસ સાઈજમાં કાપો. આવું કરવાથી શાકમાં ટમેટા જુદો જોવાશે નહી. 
- ભજીયાની ગ્રેવી બનાવા માટે મસાલાની સાથે જ ટમેટા વાટી લો. તેનાથી ટમેટાના છાલટા ગ્રેવીમાં જુદા નહી જોવાય. 
- આમલેટ અને પિજ્જા માટે ટમેટા પાતળા અને નાના ટુકડામાં કાપો. 
- ટમેટાની ચટણી મિક્સરમાં વાટકી છે તો તેનું રસ કાઢી વાટવું પછી ઉપરથી રસ નાખો. તેનાથી રંગ નિખરી આવશે. 
- પુલાવમાં ટમેટા નાખવા માટે જાડા ટુકડામાં કાપો. 
- નૂડલ્સ માટે ટમેટા ચોરસ ટુકડામાં કાપો. 
- ભેળમાં નાખવા માટે ટમેટા નાના-નાના કાપો . 
- દાળ ફ્રાઈ માટે ટમેટાને નાના-નાના કાપો અને મસાલા શેકયા પછી નાખો. તેનાથી છાલટા જુદા નહી હોય. અને દાળ ફ્રાયનો સ્વાદ વધી જશે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

આજનો સુવિચાર