baby names

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

janamasthmi Prasad - ધાણાની પંજરી

પંજરી
સામગ્રી  - 100 ગ્રામ સૂકા ધાણાના પાવડર, 50 ગ્રામ માવો, કોપરાનુ છીણ 100ગ્રામ, 4-5 વાટેલી ઈલાયચી, સૂકા મેવા વાટેલા 50 ગ્રામ.


બનાવવાની રીત - સૌ પ્રથમ માવાને મસળી ધીમા તાપ પર થોડો સેકી લો. હવે તેમા ધાણા પાવડર નાખો અને બે-પાંચ મિનિટ સેકી લો. મિશ્રણ થોડુ ઠંડુ કરી તીમા કોપરુ અને દળેલી ખાંડ નાખી મિક્સ કરી લો. હવે તેમા વાટેલી ઈલાયચી અને મેવાની કતરન નાખી મિશ્રણને એકસાર કરી લો. ધાણાની પંજરી તૈયાર છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

તુલસીનો આ ઉપાયથી તમારી દરેક પરેશાની થશે દૂર