Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઘરમાં રાખેલી ભગવાનની મૂર્તિ કેવી રીતે સાફ કરવી

Webdunia
મંગળવાર, 19 ડિસેમ્બર 2023 (00:50 IST)
How to clean the idol of God- ઘરમાં રાખેલી ચાંદી, પીતળ, તાંબા કે બીજી ધાતુઓ મૂર્તિઓને વૉશિંગ પાઉડર કે લિક્વિડ ડિશ વૉશથી સાફ કરવાની જગ્યાએ નીચે આપેલ ટિપ્સને અજમાવીને સાફ કરસ્ગો તો નક્કી તમારા ઘરની બધી વસ્તુઓ ચમકી જશે અને તેની ચમકથી તમારા ઘરના ખૂણે-ખૂણો ખિલી ઉઠશે. જો તમે પણ કઈક આવુ વિચારો છો તો પછી આ જાણકારી તમારા ખૂબજ કામની છે. 
 
આવો જાણીએ છે 
1. 1. બેકિંગ પાઉડર 
બેકિંગ પાઉડરના ઉપયોગ ઘણી વસ્તુઓને સાફ કરવા માટે કરાય છે તમે પૂજાના વાસણ પણ તેની મદદથી ક્લીન કરી શકો છો. તમે એક ટબમાં બેકિંગ પાઉડર અને વૉશિંગ પાઉડરને પાણીમાં મિક્સ કરી લો અને રાતભર વાસણને પલાળવા મૂકી દો. સવારે જાગ્યા પછી સ્ક્રબની મદદથી સાફ કરી લો. 
 
2. મીઠુ, લોટ અને સફેદ સરકા ઘરમાં રાખેલી કાળી રંગ ગુમાવતી મૂર્તિઓ અને વાસણોને સાફ કરવા માટે આ ત્રણ ઘટકોને સમાન માત્રામાં ભેળવીને પેસ્ટ તૈયાર કરો: 1/2 વાટકી લોટ, 1/2 વાડકી મીઠું અને 1/2 વાટકી સફેદ સરકો. જે વસ્તુઓ કાળી થઈ ગઈ છે તેના પર આ પેસ્ટનું પાતળું પડ લગાવો અને 1. તેને છોડી દો. એક કલાક માટે આ રીતે. પછી ગરમ પાણીથી સારી રીતે ધોઈ લો. આ સોલ્યુશનથી મૂર્તિઓમાં ચમક પુનઃસ્થાપિત કરી શકાય છે.
 
3. આમલી
ભોજનને ચટપટો બનાવવા માટે તમે આમલીનો ઉપયોગ કરી શકો છો તેના માટે શું તમે જાણો છો કે તેની મદદથી તાંબા અને પીતળના વાસણ સાફ કરી શકાય છે. તમે આમલીને પાણીમાં પલાળી અને પછી તેને મસલીને પેસ્ટ તૈયાર કરી લો. હવે પેસ્ટને વાસણ પર લગાવો અને હળવા હાથથી ઘસીને ધોઈ લો. તેનાથી આ નવાની જેમ થઈ જશે. 
 
4. સફેદ વિનેગર 
વિનેગરમાં ક્લીનિંગ પ્રાપર્ટીઝ હોય છે તમે એક ગિલાસ પાણીમાં 2 ચમચી વિનેગર મિક્સ કરી ગેસ પર ઉકાળી લો. હવે તેમાં ડિટર્જેંટ મિક્સ કરી લો. હવે તેની મદદથી પૂજાના વાસણ સાફ કરશો તો તેની ચમક પરત આવી જશે. 
 
5. મીઠુ અને લીંબુ  
મીઠું અને લીંબુનું મિશ્રણ સફાઈ એજન્ટ તરીકે કામ કરે છે. એક બાઉલમાં લીંબુનો રસ અને મીઠું મિક્સ કરો. હવે આ મિશ્રણને બ્રશની મદદથી ગંદા વાસણ પર લગાવો. થોડીવાર માટે છોડી દો. છેલ્લે તેને ગરમ પાણીથી ધોઈને સાફ કરો.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Somwar Upay: સોમવારે કરશો આ સહેલા ઉપાય તો ભગવાન શિવના આશીર્વાદથી તમારું જીવન ખુશીઓથી રહેશે ભરપૂર

Mahashivratri 2025: મહાશિવરાત્રી અને શિવરાત્રી વચ્ચે શું અંતર છે? જાણી લો બંનેનું મહત્વ

Maha Shivratri 2025: ક્યારે છે મહાશિવરાત્રિ, જાણો તારીખ, પૂજા વિધિ અને શુભ મુહુર્ત

10 Mukhi Rudraksha Benefits: 10 મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી શું ફાયદો થાય ? જાણો તેને પહેરવાની સાચી રીત અને મંત્ર

Maha Shivratri 2025: મહાશિવરાત્રિ પર 60 વર્ષ પછી દુર્લભ સંયોગ, આ 3 રાશિના જાતકોનુ વધશે બેંક બેલેંસ

આગળનો લેખ
Show comments