Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

ફ્રીજમાં ન રાખવુ પાકેલી કેરી, તડબૂચ અને શક્કર ટેટીની સાથે આરોગ્ય પણ હોઈ શકે છે ખરાબ

ફ્રીજમાં ન રાખવુ પાકેલી કેરી, તડબૂચ અને શક્કર ટેટીની સાથે આરોગ્ય પણ હોઈ શકે છે ખરાબ
, બુધવાર, 16 જૂન 2021 (12:08 IST)
ગર્મીઓ આવતા જ ફ્રીજમાં સામાન વધારે થવા લાગે છે.જાણકારીના અભાવમાં ઘણીવાર એવી વસ્તુઓ ફ્રીજમાં રાખીએ છે જેને રાખવુ જરૂરી નથી. આવુ કરવાથી ન માત્ર ફ્રીજની કામ કરવાની ક્ષમતાને પ્રભાવિત 
હોય છે પણ આ ફૂડ આઈટમ પણ તેમનો સ્વાદ પણ ખોઈ નાખે છે. શક્કરટેટી, તડબૂચ અને કેરી એવાજ ફૂડસમાં આવે છે . અહીં જાણો શુ છે તેને સ્ટોર કરવાની સાચી રીત 
 
ટેસ્ટ થઈ જાય છે ખરાબ 
ગરમીમાં શક્કરટેટી અને પાકેલી કેરી ખૂબ શોખથી ખાઈ શકાય છે. દરેક કોઈ તેને ધોઈને ફ્રીજમાં રાખે છે પણ આ ફ્રૂટસને ફ્રીજમાં રાખવાથી તેના સ્વાદ પર અસર પડે છે. ખાસ કરીને શક્કરટેટીને ક્આરે વગર 
 
કાપી ફ્રીજમાં નહી રાખવો જોઈએ. માનવુ છે કે તેમાં ચિલ ઈંજરી થઈ જાય છે જેનાથી તેનો સ્વાદ અને રંગ ફીકો થઈ જાય છે.સાથે જ તેની સપાટી પર બેકટીરિયા પણ થવાના ડર હોય છે જે નુકશાનકારી હોઈ શકે 
 
છે. શક્કરટેટીને કાપીને ફ્રીકમાં રાખી શકાય છે. 
 
કાપીને ખુલ્લા ન રાખવુ ફળ 
તેમજ પાકેલી કેરી અને તડબૂચને પણ આખા ફ્રીજમાં નહી રાખવો જોઈએ . આ ફળોને ધોઈને ઠંડા પાણીમાં થોડીવાર નાખી શકો છો. ત્યારબાદ તેને રૂમ ટેમ્પરેચર પર જ રહેવા દો. ખાવાથી પહેલા તેને કાપીને 
 
થોડીવાર ફ્રીજમાં રાખી શકો છો. કાપેલા ફળ પણ ક્યારે ખુલ્લા ન રાખવું. 
 
જુદા રાખો ફળ અને શાક 
તે સિવાય ફળ અને શાકભાજીને ક્યારે પણ એક શેલ્ફમાં ન રાખવું. તેને જુદા-જુદા સ્ટોર કરવો જોઈએ શાક અને ફળ જુદા પ્રકારની ગેસ રીલીજ કરે છે. સાથે સ્ટોર કરવાથી તેની ક્વાલિટી પર અસર પડી શકે છે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Suvichar- કયારે-ક્યારે તમે કઈક ખોટું કર્યા વગર