Festival Posters

આ રીતે ચમકાવો જૂના વાસણ વાંચો 6 સરળ ટીપ્સ

Webdunia
શુક્રવાર, 9 જુલાઈ 2021 (17:56 IST)
સામાન્ય રીતે અમારા રસોડામાં ઘણા પ્રકારના વાસણ પ્રયોગ કરાય છે. જેમાં સ્ટીલ, કાંચ, ચીની-માટી, પીતળ, એલ્યુમીનિયમના વાસણ શામેલ છે. જુદા-જુદા પ્રકારના વાસણને સાફ કરવા માટે જુદા-જુદા રીતે પ્રયોગ કરાય છે. જો તમે તમારા વાસણને હમેશા ચમકતા જોવા ઈચ્છો છો તો અજમાવો આ 6 સરળ ટીપ્સ 
 
- ડુંગળીનો રસ અને સિરકો સમાન માત્રામાં લઈને સ્ટીલના વાસણ પર ઘસવાથી વાસણ ચમકવા લાગે છે. 
- વાસણ પર એકત્ર ગંદગી સાફ કરવા માટે પાણીમાં થોડો સિરકો -લીંબૂનો રસ નાખી ઉકાળો. ગંદગી દૂર થઈ જશે. 
- પીતળના વાસણને સાફ કરવા માટે લીંબૂને અડધુ કાપી લો અને તેના પર મીઠું ભભરાવીને વાસણ પર ઘસવાથી તે ચમકવા લાગે છે. 
- એલ્યુમીનિયમના વાસણને ચમકાવવા માટે વાસણ ધોવાના પાઉડરમાં થોડું મીઠું મિક્સ કરી વાસણ સાફ કરવું. વાસણ ચમકવા લાગશે. 
- એમ્યુમીનિયમના બળેલા વાસણને સાફ કરવા તેમાં એક ડુંગળી નાખી સારી રીતે ઉકાળી લો. પછી વાસણ ધોવાના પાઉડરથી સાફ કરવું. 
- ચિકણા વાસણને સાફ કરવા માટે સિરકાને કપડામાં લઈ ઘસવું. ફરી સાબુથી સારી રીતે ધોવું. ચિકણાઈ દૂર થઈ જશે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

વડોદરા રેલવે સ્ટેશન પર હાઈટેક સુવિધા: ગુજરાતનું પ્રથમ 'ડિજિટલ લોન્જ' શરૂ, મુસાફરોને મળશે એરપોર્ટ જેવો અનુભવ

31 માર્ચ પહેલા પતાવી લો આ 10 જરૂરી ફાઈનેંશિયલ કામ, નહી તો થઈ શકે છે નુકશાન

ગુજરાતમાં જીવનજરૂરી ચીજવસ્તુઓનો પૂરતો સ્ટોક: અફવા ફેલાવનારાઓ સામે હર્ષ સંઘવીની કડક ચેતવણી

વિરાટ કોહલી પાસે એશિયાનો નંબર - 1 બનવાની તક, 29 રન બનાવતા જ તૂટશે પાકિસ્તાની પ્લેયરનો રેકોર્ડ

પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીઓ વચ્ચે અમિત શાહ કોલકાતા પહોંચ્યા. વાવાઝોડાને કારણે તેમના વિમાનનું ઉતરાણ બે કલાક મોડું થયું.

વધુ જુઓ..

ધર્મ

Kamada Ekadashi 2026: કામદા એકાદશીના દિવસે જરૂર કરો આ ઉપાય, વિષ્ણુ ભગવાન પુરી કરશે દરેક કામના

Aaj nu panchang - આજનુ પંચાંગ -28 માર્ચ

Kamada Ekadashi 2026: 28 કે 29 માર્ચ, ક્યારે રાખવામાં આવશે કામદા એકાદશીનુ વ્રત ? જાણો તારીખ અને પૂજા વિધિ

Aaj nu panchang - આજનુ પંચાંગ -27 માર્ચ

Ram navami Lord Ram bhog - પ્રભુ શ્રીરામનો મનપસંદ ભોજન કયો છે?

આગળનો લેખ
Show comments