પાણી પીવાના પોણા કલાક પછી તમે બ્રશ, મોઢુ ધોવુ, ટોયલેટ જવુ વગેરે નિત્યકર્મ કરી શકો છો. જે વ્યક્તિ બીમાર કે કમજોર શરીરનો છે તેણે એક સાથે ચાર ગ્લાસ પાણી નથી પી શકતો તો તેણે શરૂઆત એક બે ગ્લાસથી કરવી જોઈએ અને ધીરે ધીરે ચાર ગ્લાસ સુધી વધારવુ જોઈએ. સાથે જ ભોજન કર્યા બાદ લગભગ બે કલાક સુધી પાણી ન પીવામાં આવે તો અતિ ઉત્તમ રહેશે.
આગળના પેજ પર : કંઈ બીમારીઓમાં લાભદાયક છે વોટર થેરપી.
ચાર ગ્લાસ પાણી પીવાની આ વિધિ સ્વસ્થ અને બીમાર, બધા માટે અતિ લાભકારી સિદ્ધ થઈ છે. સકનીરા એસોસિએશનના અનુભવ દ્વારા આ સિદ્ધ કરવામાં આવ્યુ છે કે અનેક બીમારીઓ આ પ્રયોગથી નિમ્નલિખિત સમયમાં દૂર થઈ જાય છે.