Webdunia - Bharat's app for daily news and videos

Install App

હેલ્થ ટિપ્સ - અપનાવો આ ઉપાય.. તમારી રોજની નાની-નાની પરેશાનીઓ થશે દૂર

Webdunia
મંગળવાર, 4 ડિસેમ્બર 2018 (10:53 IST)
જો તમે તમારી હેલ્થને લઈને થતી નાની નાની પરેશાનીઓનો સામનો કરી રહ્યા છો તો અપનાવો આ ટિપ્સ.. તમને ફાયદો જરૂર થશે. 
 
ટિપ્સ 
 
- ખાંસીથી પરેશાન છો તો આમળા સેકીને ખાવ.. ખૂબ રાહત થશે. 
- હિચકી આવે તો તુલસી અને ખાંડ ખાઈને પાણી પી લેવાથી ફાયદો થાય છે 
- ભૂખ ઓછી લાગે તો ખાવા સાથે તમે રોજ બે કેળા ખાવ.. આવુ કરવાથી ભૂખ વધશે. 
- નારિયળનુ સેવન મોઢાના ચાંદાને જલ્દી  ઠીક કરવામાં મદદરૂપ  છે. 
- માથાનો દુખાવો હોય તો કુણા પાણીમાં આદુ લીંબૂનો રસ અને થોડુ મીઠુ નાખીને પીવાથી ખૂબ રાહત મળશે. 
- ગુલાબ જળમાં લીંબૂ નીચોવીને કોગળા કરવાથી મોઢાની દુર્ગંધ દૂર થાય છે. 
- મધમાં વરિયાળીનૂ ચૂરણ મિક્સ કરીને લેવાથી  ભૂખ વધારવામાં મદદ મળે છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ઈરાન પર અમેરિકાના બે દિવસીય હુમલામાં 14 ના મોત, 78 ઘાયલ

આજે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થયો, ચાંદી 2 લાખ રૂપિયા અને સોનું 50,000 રૂપિયા સસ્તું થયું

Jagannath Rath Yatra- નેત્રોત્સવ વિધિ એટલે શુ

Jagannath Rath name - જગન્નાથજીના રથનું નામ જણાવો.

ડિજિટલ ક્ષેત્રે ગુજરાતની મોટી છલાંગ: CM ભૂપેન્દ્ર પટેલે લોન્ચ કરી નવી 'ડેટા સેન્ટર પોલિસી 2026-29'

વધુ જુઓ..

ધર્મ

Jagannath Rath Yatra- નેત્રોત્સવ વિધિ એટલે શુ

Jagannath Rath Yatra 2026: રથયાત્રાથી 15 દિવસ પહેલા અનસરમાં શા માટે રહે છે ભગવાન જગન્નાથ, જાણો રહસ્ય

Jagannath Rath Yatra 2026: ભગવાન જગન્નાથનુ મહાપ્રસાદ સૌથી પહેલા માતા પાર્વતીને શા માટે ખવડાવવામાં આવે છે

ચાતુર્માસમાં શું કરવું જોઈએ અને શું નહિ ? અહી જાણી લો સાચો નિયમ

કરિયરમાં ગ્રોથ માટે ગુરૂવારે કરો આ સહેલો ઉપાય, ગુરૂ બૃહસ્પતીની કૃપાથી ખુલશે સફળતાના માર્ગ

આગળનો લેખ
Show comments