Webdunia - Bharat's app for daily news and videos

Install App

Health Tips - શુ આપ વધતા વજનથી પરેશાન છો ? તો અપનાવો આ ઉપાય

Webdunia
બુધવાર, 16 સપ્ટેમ્બર 2020 (08:11 IST)
મિત્રો  આજકાલ લોકો પોતાના સ્વાસ્થ્યને લઈને ખૂબ જાગૃત થઈ ગયા છે. જે રીતે રોજ નવી નવી બીમારીઓ સામે આવી રહી છે એવામાં દરેક વ્યક્તિ પાસે જો સ્વાસ્થ્ય જ સૌથી મોટી પુંજી છે. હાલ કોરોનાને કારણે લોકોનુ ઘરમાંથી બહાર નીકળવુ પણ ખૂબ ઓછુ કે પછી બંધ થઈ ગયુ છે. જેથી દરેકનુ વજન વધી જવુ એ સ્વભાવિક છે. વર્ક ફ્રોમ હોમને કારણે જો આપ ઘરમાં વર્ક આઉટ ન કરી શકતા હોય તો આજે અમે તમને એક ઉપાય બતાવી રહ્યા છીએ. જાડાપણુ અથવા શરીરના વધતા વજનને ઘટાડવા માટે કસરત કરવી, ખોરાક પર કંટ્રોલ કરવો અને દોડવી-ફરવુ વગેરે કરવુ જરૂરી હોય છે. પણ વેબદુનિયાના આ આર્ટીકલમાં અમે તમને એવા જ્યુસ વિશે બતાવી રહ્યા છે જે એક અઠવાડિયામાં તમારુ વજન 10 કિલો સુધી ઘટાડી શકે છે. 
 
આ પ્રાકૃતિક જ્યુસમાં એંટી-ઓક્સીડેંટ તત્વો ભરપૂર છે જે મેટાબોલિજ્મ રેટને બૂસ્ટ કરે છે અને તમારા શરીરમાં એકસ્ટ્રા ફૈટને બર્ન કરવામાં સહાયતા પ્રદાન કરે છે. આવો જાણીએ કેવી રીતે આ જ્યુસને તૈયાર કરી શકો છો. 
 
જરૂરી સામગ્રી - ગાજરનુ જ્યુસ- ત્રણ ચમચી, કાકડીનુ જ્યુસ - 2 ચમચી, સન ના બીજ/સૂરજમુખીના બીજ (sun seeds) - 1 ચમચી. 
 
બનાવવાની રીત - ત્રણેય પ્રકારની સામગ્રીઓ ભેગી કરી લો અને બંને પ્રકારના જ્યુસને  મિક્સ કરી લો.  સનના બીજને મિક્સરમાં નાખીને પાવડર બનાવી લો. આ પાવડરને જ્યુસમાં નાખીને મિક્સ કરી લો. 
 
આ પીણાને દરરોજ સવારે ખાલી પેટ પીવુ જોઈએ. આને બનાવીને ન મુકશો પણ તરત જ બનાવીને પી જાવ.  એક અઠવાડિયામાં તમને શરીરમાં પરિવર્તન જોવા મળશે. 
 
(નોંધ - તમે સનના બીજને બદલે અળસીના બીજ પણ લઈ શકો છો. અળસીના બીજ ડાયાબિટીસના રોગીઓ માટે લાભકારી રહે છે) 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Dev uthani ekadashi 2024: દેવઉઠની એકાદશી પર ભૂલથી પણ ન કરશો આ કામ નહી તો પછતાશો

Masik Durga Ashtami 2024 : કારતક મહિનાની દુર્ગાષ્ટમી પર આ રીતે કરો દુર્ગા પૂજા, જાણો મહત્વ અને પૂજા વિધિ

Shanivar Na Upay - શનિવારના દિવસે ખિસ્સામાં મુકો આ એક વસ્તુ, શનિદેવની રહેશે અપાર કૃપા

આનંદ મંગલ કરું આરતી... Anand Mangal Aarti Gujarati Lyrics

જલારામ જયંતિ - જલારામ બાવની - Jalaram Bavani Lyrics in Gujarati

આગળનો લેખ
Show comments