Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

Home Remedies - સવારે રોજ 1 ગ્લાસ પીવો આ શરબત, અઠવાડિયામાં 5 કિલો વજન ઘટી જશે

Home Remedies - સવારે રોજ 1 ગ્લાસ પીવો આ શરબત, અઠવાડિયામાં 5 કિલો વજન ઘટી જશે
, શુક્રવાર, 14 જુલાઈ 2017 (10:11 IST)
જાડાપણુ અથવા શરીરના વધતા વજનને ઘટાડવા માટે કસરત કરવી, ખોરાક પર કંટ્રોલ કરવો અને દોડવી-ફરવુ વગેરે કરવુ જરૂરી હોય છે. પણ વેબદુનિયાના આ આર્ટીકલમાં અમે તમને એવા જ્યુસ વિશે બતાવી રહ્યા છે જે એક અઠવાડિયામાં તમારુ વજન 5 કિલો સુધી ઘટાડી શકે છે. 
 
આ પ્રાકૃતિક જ્યુસમાં એંટી-ઓક્સીડેંટ તત્વો ભરપૂર છે જે મેટાબોલિજ્મ રેટને બૂસ્ટ કરે છે અને તમારા શરીરમાં એકસ્ટ્રા ફૈટને બર્ન કરવામાં સહાયતા પ્રદાન કરે છે. આવો જાણીએ કેવી રીતે આ જ્યુસને તૈયાર કરી શકો છો. 
 
જરૂરી સામગ્રી - ગાજરનુ જ્યુસ- ત્રણ ચમચી, કાકડીનુ જ્યુસ - 2 ચમચી, સન ના બીજ/સૂરજમુખીના બીજ (sun seeds) - 1 ચમચી. 
 
બનાવવાની રીત - ત્રણેય પ્રકારની સામગ્રીઓ ભેગી કરી લો અને બંને પ્રકારના જ્યુસને  મિક્સ કરી લો.  સનના બીજને મિક્સરમાં નાખીને પાવડર બનાવી લો. આ પાવડરને જ્યુસમાં નાખીને મિક્સ કરી લો. 
આ પીણાને દરરોજ સવારે ખાલી પેટ પીવુ જોઈએ. આને બનાવીને ન મુકશો પણ તરત જ બનાવીને પી જાવ.  એક અઠવાડિયામાં તમને શરીરમાં પરિવર્તન જોવા મળશે. 

(નોંધ - તમે સનના બીજને બદલે અળસીના બીજ પણ લઈ શકો છો. અળસીના બીજ ડાયાબિટીસના રોગીઓ માટે લાભકારી રહે છે) 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

શુ તમે બોડી બનાવવા માંગો છો ? તો ધ્યાનમાં રાખો આ 20 ટિપ્સ