Webdunia - Bharat's app for daily news and videos

Install App

રોજ ખાશો અનાનસ તો ઝડપથી ઘટશે વજન

Webdunia
શનિવાર, 20 ઑક્ટોબર 2018 (16:07 IST)
પોતાની મીઠાસ અને સ્વાદની સાથે સાથે અનાનસ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ લાભકારી છે. ડોક્ટર અનેક બીમારીઓમાં દર્દીઓના ઈલાજના રૂપમાં અનાનસ ખાવાની સલહ આપે છે. અનાનસ શરીરમાં ઈમ્યુનિટી વધારે છે. તેનુ સેવન કરવાથી પેટ સાથે જોડાયેલ બીમારીઓ દૂર રહે છે.  શારીરિક રૂપથી વજની વ્યક્તિનુ વજન જલ્દી ઓછી કરવામાં અનાનસની મુખ્ય ભૂમિકા હોય છે. તેમા પ્રચુર માત્રામાં  વિટામિન સી જોવા મળે છે.  અનાનસનુ સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ લાભકારી હોય છે.  આ વજન ઓછુ કરવામાં પણ મદદરૂપ છે. આ પાચન શક્તિને પણ વધારે છે. 
 
 
આ છે અનાનસના ફાયદા 
 
- અનાનસમાં એંટી કેંસર એજંટ હોય છે. અનાનસનુ નિયમિત રૂપે સેવન કરવાથી કેંસરનો ખતરો નહીવત જેટલો રહે છે. 
 
 - અનાનસમાં બ્રોમલિન જોવા મળે છે. બ્રોમલિન એવુ એંજાઈમ છે જે સાંધાના દુખાવા કે સૂજનને ઘટાડે છે. 
 
- અનાનસમાં ફાઈબર હોય છે. તેમા મેગ્નેશિયમ પણ જોવા મળે છે. આ સાથે જ વીટા કૈરોટિન, થાઈમીન પણ હોય છે. 
 
- અનાનસ હાડકાને મજબૂત કરે છે સાથે જ આ શરીરમાં  ઈમ્યુનિટી પણ વધારે છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

મહારાષ્ટ્રના પરભણી જિલ્લામાં એક ભયાનક અકસ્માત થયો છે, જેમાં સાત ભક્તોના મોત થયા છે અને અનેક ઘાયલ થયા છે.

Gold Silver Prices Crash- સોના અને ચાંદીના ભાવમાં ભારે ઘટાડો થયો છે. જાણો જૂનમાં ભાવ કેવી રીતે ઘટ્યા?

JEE એડવાન્સ્ડ પરીક્ષા બે માર્ક્સથી ચૂકી ગયો, પછી YouTube પર તૈયારી કરી, કોચિંગ વિના તેને પાસ કરી, અને હવે તે ISRO માં વૈજ્ઞાનિક છે.

પીએમ મોદીએ કોલકાતામાં 35,000 લોકો સાથે યોગ કર્યા, "તેને તમારા જીવનનો એક ભાગ બનાવો."

એક પરિવાર નવી કાર ખરીદીને પરત ફરી રહ્યો હતો, જે 100 મીટર ઊંડી ખાડામાં પલટી ગઈ; બે લોકો બળીને મૃત્યુ પામ્યા

વધુ જુઓ..

ધર્મ

Aaj Nu Panchang- આજનુ પંચાગ -21 જૂન 2026

Aaj Nu Panchang- આજનુ પંચાગ - જૂન 20, 20226

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 19 જૂન 2026

Shukrawar Upay: શુક્રવારે આ એક સસ્તી વસ્તુનું ચૂપચાપ કરી દો દાન, તમારા ઘરની સંપત્તિમાં થશે વધારો

Aaj Nu Panchang- આજનુ પંચાગ -18 જૂન 2026

આગળનો લેખ
Show comments