Publish Date: Sat, 07 Mar 2020 (13:10 IST)
Updated Date: Sat, 07 Mar 2020 (13:35 IST)
હોળીકાની રાત્રે પૂજા કરવાથી જન્મપત્રિકામાં રહેલા કેટલાક દોષ ઓછા થઈ શકે છે. હોલિકાની પૂજા શનિ દોષ અને પિતૃ દોષને પ્ણ દૂર કરવામાં મદદરૂપ છે. આ સાથે હોળીની અગ્નિમાં શેરડી સેકવાથી અને પરિક્રમા કરવાથી પણ શનિ દોષ દૂર થાય છે. પરિક્રમાની સંખ્યા મુજબ દરેક રાશિના ગ્રહ અવરોધ દૂર થાય છે