Publish Date: Wed, 20 Mar 2019 (15:32 IST)Updated Date: Wed, 20 Mar 2019 (15:46 IST)
હોળી રંગોનો તહેવાર છે આ દિવસે બીજાના ચેહરા પર રંગ લગાવવાની એક જુદી મજા છે. આ દિવસે હોળી રમવા માટે બજારમાં અનેક પ્રકારના રંગ અને ગુલાલ મળે છે. પણ શુ આપ જાણો છો કે ઓ તમે તમારી રાશિ મુજબ એક વિશેષ રંગથી હોળી રમશો તો તમને ખૂબ લાભ થશે. આ રંગને તમે ખુદ પણ લગાવી શકો છો અને બીજાને પણ લગાવી શકો છો. તો આવો જાણીએ તમારી રાશિ મુજબ હોળી પર કયો રંગ તમારે માટે શુભ રહેશે