rashifal-2026

આ હોળી બની રહ્યુ છે ગજકેસરી યોગ, હોળિકા દહન પર આ 5 ઉપાય કરવાથી મળશે શનિ-રાહુ-કેતુ નજર દોષથી મુક્તિ

Webdunia
ગુરુવાર, 5 માર્ચ 2020 (17:50 IST)
Holi 2020- રંગના તહેવાર હોળી આ વર્ષે 10 માર્ચને ઉજવાશે. ખાસ વાત આ છે કે આ વર્ષ હોળી દહન ખૂબ શુભ ગજ કેસરી યોગમાં ઉજવાશે. આ યોગમાં માણસને ફળ તેમની રાશિ એટલે કે શેર હાથી કેસરી એટલે શેર હાથી અને શેરનો સંબંધ એટલે કે રાજસી સુખ. ગજને ગણેશજીનો રૂપ ગણાય છે. આ યોગમાં માણસને ફળ તેમની રાશિ, નક્ષત્ર અને ગ્રહની સ્થિતિના આધારે મળે છે. આવો જાણીએ છે કે આખરે કઈ દિવસ કયાં શુભ મૂહૂર્તમાં હોળિકા દહનનો શુભ મૂહૂર્ત (Holika Dahan 2020) 
 
હોળિકા દહનનો દિવસ 9 માર્ચ 
સંધ્યાકાળમાં 6 વાગીને 22 મિનિટથી 8 વાગીને 49 મિનિટ સુધી 
ભદ્રાકાળ  - સવારે 09:50 થી સવારે 10:51 સુધી
ભદ્ર મુખ - 10. 51 થી 12.32 સુધી 
હોલીકા દહન, શનિ-રાહુ-કેતુ પર આ 5 ઉપાય કરો અને આંખોના દોષોથી છૂટકારો મેળવો-
-શનિ-રાહુ-કેતુવાળા વ્યક્તિની હોલિકા પૂજા અથવા માત્ર દૃષ્ટિથી આંખોની ખામી દૂર થાય છે.
હોળિકાદહન પર કરવું આ 5 ઉપાય મળશે  શનિ-રાહુ-કેતુ અને નજર દોષથી મુક્તિ 
- હોળિકાદહન કરવા કે પછી તેમના દર્શન માત્રથી પણ માણસને શનિ-રાહુ-કેતુના નજર દોષથી મુક્તિ મળે છે. 
- જો તમે તમારી કોઈ મનોકામના પૂરી કરવા ઈચ્છો છો તો બળતી હોળીમાં 3 ગોમતી ચક્ર હાથમાં લઈને તમારી ઈચ્છાને 21 વાર મનમાં બોલીને ત્રણ ગોમતી ચક્રને અગ્નિમાં નાખી અગ્નિને પ્રણામ કરીને પરત આવી જાઓ. 
- ધાર્મિક માન્યતાઓ મુજબ જો કોઈ માણસ ઘરમાં રાખને ચાંદીની ડિબિયામાં રાખે છે તો તેમની બાધાઓ પોત પોતે જ દૂર થઈ જાય છે. 
- તમારા કાર્યમાં આવતી મુશ્કેલીને દૂર કરવા માટે લોટના ચોમુખી દીવા સરસવનુ તેલ ભરી તેમાં કેટલાક દાણા કાળા તલ, એક બતાશો, સિંદૂર અને એક તાંબાના સિક્કા નાખી તેને હોળીની અગ્નિથી પ્રગટાવો. હવે આ દીવાને ઘરના પીડિત માણસના માથાથી ઉતારીને કોઈ સુનસાન ચાર રસ્તા પર રાખી વગર પાછળ વળી પરત આવી તમારા હાથ-પગ ધોઈમે ઘરમાં પ્રવેશ કરવું. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Jacqueline Fernandez: જૈકલીન ફર્નાડિસની બિલ્ડિંગમાં લાગી આગ, 2023માં જ ખરીદ્યુ હતુ આ આલીશાન 5BHK

Sara Ali Khan: ફિલ્મના પ્રમોશન દરમિયાન આ દુર્ઘટનાનો ભોગ બની સારા, શેયર કર્યો વીડિયો

Women's Day 2024:મહિલા દિવસ પર જુઓ નારી સશક્તિકરણ પર આધારિત આ ખાસ ફિલ્મો

PHOTOS / અનંત-રાધિકાની પ્રી-વેડિંગ પાર્ટીની 15 લેટેસ્ટ તસવીરો

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ ફંક્શનમાં શાહરૂખ, સલમાન અને આમિર ખાન, ત્રણેય ખાને સાથે ડાન્સ કર્યો હતો.

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

ગુજરાતી રમૂજી જોક્સ- કૂતરો કરડ્યો છે

બાળકોના જોકસ

ગુજરાતી જોક્સ- યાદ રાખવું આટલું સરળ હોત

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

આગળનો લેખ
Show comments