Festival Posters

ઓશીંકાની સફાઈ પર નહી આપશો ધ્યાન તો થઈ શકે છે આ રોગો

Webdunia
શુક્રવાર, 27 એપ્રિલ 2018 (08:36 IST)
ઘણા લોકોને ઓશીંકા વગર ઉંઘ નહી આવતી આમ તો આ ટેવ ખરાબ નહી પણ ઓશીંકાની સફાઈ રાખવી બહુ જરૂરી છે. ગંદું ઓશીંકા ઘણા રોગોનો કારણ બને છે. તેથી સૂતા સમયે હમેશા સૉફ્ટ અને સાફ સુથરા ઓશીંકાનો ઉપયોગ કરો. અઠવાડિયામાં ઓછામાં ઓછું એક વાર તેના કવરને જરૂર બદલવું. આમતો શરીરના બેક્ટીરિયા ઓશીંકા પર લાગી જાય છે. જે શ્વાસ પ્રક્રિયા દ્વારા શરીરની અંદર ચાલી જાય છે. આજે અમે તમને તેનાથી થતી મુશ્કેલીઓ અને તેનાથી બચવા માટેના વિશે જાણકારી આપીશ. જેનાથી તમે હમેશા માટે આરોગ્યકારી રહેશો. 
1. ગંદા અને અસ્વસ્થ ઓશીંકાથી થતાં રોગો
- જૂના ઓશીંકાની અંદર ખૂબ વધારે ધૂળ માટીના કણ ચોંટાય છે, જે કે શ્વાસ લેવાથી ફેફંસામાં જાય છે, જેનાથી અસ્થમા જેવા રોગ થવાની શકયતા વધી જાય છે. 
- જ્યારે ઓશીકું જાડા અને પાતળું હોય છે, ત્યારે ગરદન નીચે નમે છે. જેનાથી નસકોરાંના રોગ થઈ શકે છે. તેથી હંમેશા સામાન્ય સાઈજના ઓશીંકાનો ઉપયોગ કરો. 
 
- ગંદા ઓશીકાના કવર પર હાજર બેક્ટેરિયા ખીલના કારણ બને છે. તેથી એ સમયે તેના કવરને ચેંજ કરવું. 
- ઊંચા ઓશીકાનો ઉપયોગ કરવાથી શરીરનું રુધિર પરિભ્રમણ બગડી જાય છે, જેના કારણે પેટની સમસ્યાઓ વધે છે. 
- જૂના ઓશીંકાનો ઉપયોગ ગરદનમાં પીડા પેદા કરી શકે છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ટ્રમ્પ હવે શું કરશે? તેમણે પહેલાથી જ મોટા હુમલાની ધમકી આપી હતી

જેડી વાન્સ પાકિસ્તાનથી અમેરિકા જવા રવાના થયા

દિલ્હીથી દેહરાદૂન માત્ર અઢી કલાકમાં: 14 એપ્રિલે એક્સપ્રેસવે ભેટમાં આપશે પીએમ મોદી; 12 કિમીનો વાઇલ્ડલાઇફ કોરિડોર તેને અનોખો બનાવશે

ઈરાન-અમેરિકા શાંતિ મંત્રણા કેમ નિષ્ફળ ગઈ? ઈસ્લામાબાદમાં મડાગાંઠનું કારણ બનેલી 4 પરિસ્થિતિઓ

જમ્મુ અને કાશ્મીરમાં 4.6 ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

વધુ જુઓ..

ધર્મ

Panchak April 2026: આજે 12 એપ્રિલથી પંચક શરૂ , જાણો આ 5 દિવસ દરમિયાન કયા કામ કરવાથી બચવું જોઈએ

Aaj nu panchang- આજનુ પંચાગ - 12 એપ્રિલ

શનિ ચાલીસા - Shani Chalisa Gujarati

Aaj nu panchang - આજનુ પંચાગ -11 એપ્રિલ

અક્ષય તૃતીયા 2026 ક્યારે છે ? 19 કે 20 એપ્રિલ, જાણો ખરીદી અને દાન-પુણ્યનો દિવસ અને શુભ મુહૂર્ત

આગળનો લેખ
Show comments