Webdunia - Bharat's app for daily news and videos

Install App

Hanuman Jayanti 2024 Upay: હનુમાન જયંતી પર કરો આ 5 ચમત્કારી ઉપાય, બજરંગબલી થશે પ્રસન્ન, નોટોથી ભરી દેશે તમારુ પર્સ

Webdunia
સોમવાર, 1 એપ્રિલ 2024 (21:10 IST)
Hanuman Jayanti 2024 Upay: હનુમાન જયંતિ 23 એપ્રિલ 2024 ના રોજ છે. આ દિવસે બજરંગબલીને પ્રસન્ન કરવા માટે કેટલાક ખાસ ઉપાય કરવામાં આવે છે, કહેવાય છે કે આનાથી જાતકના જીવનનો ભાગ્યોદય થાય છે અને તેને રેક કાર્યમાં સફળતા મળે છે.   
 
- જો તમે પૈસાની સમસ્યામાંથી પસાર થઈ રહ્યા હોય તો હનુમાન જન્મોત્સવના દિવસે વટ વૃક્ષના 11 પાંદડા પર લાલ ચંદનથી શ્રી રામ લગવાથી પૈસાની તંગી  દૂર થાય છે.  
 
- પરિવારમાં બીમારીઓને કારણે સ્વાસ્થ પર ખરાબ અસર પડી રહી છે તો હનુમાન જયંતીના દિવસે બજરંગબલીના ખભા પરથી સિંદૂર લઈને તેનુ તિલક રોગીના મસ્તક પર લગાવી દો. કહેવાય છે કે તેનાથી દરેક પ્રકારની બલા ટળી જાય છે. નજર દોષ માટે આ ઉપાય ખૂબ જ કારગર છે. 
 
- મહેનત કરવા છતા પણ ધંધામાં અને નોકરીમાં પ્રગતિ નથી થઈ રહી તો હનુમાન જન્મોત્સવના દિવસે સંકટ મોચનની સામે તેલનો દીવો પ્રગટાવો અને 'ઓમ નમો હનુમતે રુદ્રાવતારાય સર્વશત્રુસંહારાય સર્વરોગ હરાય સર્વવશીકરણાય રામદૂતાય સ્વાહા' મંત્રનો  રૂદ્રાક્ષની માળાથી 108 વાર જાપ કરો.  તેનાથી વેપાર અને નોકરીમાં પ્રગતિ થાય છે.
 
- હનુમાન જયંતિના દિવસે ઘરમાં સુંદરકાંડનો પાઠ કરો અને ગરીબોમાં બુંદીના લાડુનો પ્રસાદ વહેંચો. એવું માનવામાં આવે છે કે તેનાથી સંતાન સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે.  
 
- જો શત્રુ અવરોધોથી પરેશાન છો અને તમારા કાર્યમા વિરોધીઓ વિધ્નો ઉભા કરી રહ્યા છે તો હનુમાન જયંતિના દિવસે બજરંગબલીને સિંદુરી રંગની લંગોટ અને પાનનુ બીડુ અર્પણ કરો. ત્યારબાદ કાચા નારિયેળના તેલના દીવામાં લવિંગ નાખીને હનુમાનજીની આરતી કરો. એવુ કહેવાય છે કે આવુ કરવાથી   દરેક પ્રકારના સંકટ દૂર થઈ જાય છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

શ્રાવણ સોમવારે ઉપવાસ તોડ્યા પછી શું ખાવું? આ 7 વસ્તુઓ ઝડપથી તૈયાર કરો.

શું કેળું બધા લોકો ખાઈ શકે છે. જાણો વિશેષજ્ઞ મુજબ ક્યા લોકોએ કેળા ન ખાવા જોઈએ ?

પાપડનું શાક રેસીપી

Shravan Puja Thali - શ્રાવણના સોમવારે પૂજાની થાળી સજાવો, આ સરળ રીતો વાંચો

ફૈટી લિવર છે તો આજે જ બદલો આ આદતો, ડોક્ટરે જણાવી બીમારી કંટ્રોલ કરવાની સહેલી રીત

વધુ જુઓ..

નવીનતમ

શ્રાવણ સોમવારે ઉપવાસ તોડ્યા પછી શું ખાવું? આ 7 વસ્તુઓ ઝડપથી તૈયાર કરો.

ઓગસ્ટ મહિનાના ગુજરાતી તહેવારો

ઉત્તરાખંડના આ મંદિરમાં, શિવલિંગ આરામની મુદ્રામાં છે, તેનું કદ દર વર્ષે વધી રહ્યું છે.

મંગળવારે જરૂર કરો આ ઉપાય, હનુમાનજીના આશીર્વાદથી જીવનની બધી સમસ્યાઓ થશે દૂર

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 4 ઓગસ્ટ, 2026

આગળનો લેખ
Show comments