Webdunia - Bharat's app for daily news and videos

Install App

Tips- હવે બનશે રવાનો શીરો વધારે ટેસ્ટી અને મજેદાર

Webdunia
બુધવાર, 28 જૂન 2017 (14:57 IST)
રવાનો શીરો બનાવતા સમયે આ ચિપચિપિયો બની જાય છે કે પછી તેમાં ગઠલા પડી જાય છે. હવે જ્યારે હલવા બનાવો આ ટિપ્સ અજમાવીને જોઈ લો... 
ટિપ્સ 
* રવાનો શીરો બનાવતા સમયે તેને હમેશા હળવા હાથથી મિક્સ કરો. 
* તમે રવાને ઘી જગ્યા સૂકો પણ શેકી શકો છો. 
* જ્યારે રવો ઠંડો થઈ જાય તો તેને ઘીમાં શેકી શકો છો. 
*પાણી નાખતા સમયે ચમચીથી રવોને ચલાવતા રહો. આવું કરવાથી હળવો ચિપચિપો નહી બનશે અને તેમાં ગાંઠ પણ નહી બનશે. 
* રવાના હલવાના સ્વાદ વધારવા માટે તમે તેમાં પાણીની જગ્યા દૂધનો ઉપયોગ કરી શકો છો. 
* જો હલવામાં કેસરનો સ્વાદ ઈચ્છો છો તો તેમાં 1-2 નાની ઈલાયચી વાટીને મિક્સ કરો. 
* ડ્રાઈફ્રૂટસ નાખવા ઈચ્છો છો તો પહેલા ઘીમાં તેને હળવું ફ્રાઈ કરી લો. 
 
 
 

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

November Pradosh Vrat: સિદ્ધિ યોગ અને રેવતી નક્ષત્રમાં બુધ પ્રદોષ વ્રત, જાણો પૂજાનો શુભ સમય અને મહત્વ

મા આશાપુરાના મંગળવારની વ્રત વિધિ

કચ્છના માતાના મઢની પતરી વિધિ શું છે

Tulsi Vivah 2024: ક્યારે છે તુલસી વિવાહ 12મી કે 13મી નવેમ્બર ? તારીખને લઈને કન્ફયુઝન કરો દૂર, જાણો સાચી તારીખ અને શુભ મુહુર્ત

Tulsi Vivah Katha - તુલસી વિવાહની પૌરાણિક કથા

આગળનો લેખ
Show comments