Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

ટીંડોળા નું શાક બનાવવાની રીત

tindoda
, સોમવાર, 5 ઑગસ્ટ 2024 (07:54 IST)
સામગ્રી
 
250 ગ્રામ ટીંડોળા
2 ચમચી તેલ
1/4 ચમચી રાઈ અને જીરું
ડુંગળી: 1 (મધ્યમ કદ, બારીક સમારેલી)
- ટામેટા: 1 (સમારેલું)
- લીલા મરચા : 1 (ઝીણું સમારેલું)
1 ચમચી તલ
2 ચમચી લાલ મરચું
1 ચમચી ધાણાજીરૂ
1/4 ચમચી હળદર
1 ચમચી ખાંડ
મીઠું સ્વાદ પ્રમાણે
 
બનાવવાની રીત
 
- ટીંડોળાનું શાક બનાવવા માટે પાતળી સમરી લો અને એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં સરસવ અને જીરું નાખો . 
- ડુંગળી સંતાળ્યા પછી તેમાં આદુ-લસણની પેસ્ટ ઉમેરીને 1-2 મિનિટ માટે સાંતળો.
- હવે તેમાં સમારેલા ટામેટાં, લીલાં મરચાં અને બધા મસાલા (હળદર, ધાણા પાવડર, લાલ મરચું પાવડર) ઉમેરો.
- તેલ અલગ ન થાય ત્યાં સુધી મસાલાને સારી રીતે તળો.
-  હવે ઝીણા સમારેલા ટીંડોળા નાખીને બરાબર મિક્ષ કરી લો.
- મીઠું નાખી શાકને ઢાંકીને મધ્યમ તાપ પર ચડવા દો.
- 5. ટીંડોળા 15-20 મિનિટ સુધી પાકવા દો, વચ્ચે ચેક કરતા રહો અને જરૂર મુજબ પાણી ઉમેરો.
- જ્યારે ટીંડોળા પાકી જાય અને તેલ અલગ થવા લાગે, તો તમારું શાક તૈયાર છે.

Edited By- Monica Sahu 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સ્વીટ બ્રેડ રોલ રેસીપી