Festival Posters
✕

આ ટિપ્સ અજમાવીને હવે ઘર જ બનાવો બજાર જેવા સમોસા

Webdunia
બુધવાર, 26 જાન્યુઆરી 2022 (13:22 IST)
સમોસા એક દરેકને પસંદનો સ્નેક્સ છે અને ચા સાથે તો આ એક બેસ્ટ ઑપ્શન છે. તેને ઘરે બનાવવું ખૂબ જ સરળ છે. એક વાર બનાવું શીખી લઈ તો બજારનો સમોસા લાવવી જરૂર બંદ કરી નાખો.
 
ટિપ્સ 
-સમોસા માટે મેંદા વધારે લૂજ ન બાંધવું.  
- જો વળતા સમયે લોજ લાગે તો તેની ઉપર સૂકો મેંદો નાખી એક વાર ફરીથી બાંધી લો. 
- ભરાવન બનાવવા માટે બટાકાને એક દિવસ પહેલા જ બાફી લો 
- ભરાવન સ્વાદિષ્ટ બનાવવા માટે આમચૂર જરૂર નાખો. 
- સમોસ તળતા સમયે તાપ ધીમું રાખો. 
- સમોસાને હળવી સોનેરી થતા સુધી મધ્યમ તાપ કરવી.  

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

બૈક ટૂ બૈક બે મેચ હારીને ટીમ ઈંડિયાને ભયંકર નુકશાન, હવે કોણ છે આઈસીસીની નંબર 1 ટી20 ટીમ

ધનતેરસ અને દિવાળીની ખરીદી પહેલા ચેતવણી! આજે ભાવ અચાનક બદલાયા; ખરીદી કરતા પહેલા દર તપાસો

પિતાએ ઘરકામના તકરારમાં દીકરીનો મોબાઈલ ફેક્યો તો દિકરીએ પોતાના જ પિતાની કરી નાખી હત્યા !

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો વિદ્યાર્થી હિતલક્ષી ઐતિહાસિક નિર્ણય: હવે માર્કસ સાથે મનની તંદુરસ્તીને પણ અપાશે સર્વોચ્ચ મહત્વ

Video - કાનપુરમાં ખાખી પર કિન્નરોનો કહેર, નિર્વસ્ત્ર થઈને માર્યુ, છાતી પર મારી લાત, વીડિયો વાયરલ થતા કેસ નોઘાયો

વધુ જુઓ..

ધર્મ

વાઘ બારસ ક્યારે છે 5 કે 6 નવેમ્બર ? નોંઘી લો આ વસુ બારસના તહેવારની સાચી તારીખ અને શુભ મુહૂર્ત

Vagh Baras 2026 - વાઘ બારસ કેમ ઉજવાય છે ? જાણો વાઘ બારસનો ઈતિહાસ અને મહત્વ

Aaj Nu Panchang- આજનુ પંચાગ -2 નવેમ્બર, 2026

Diwali 2026: દિવાળીની સફાઈ કરતી વખતે આ 5 વસ્તુઓ ભૂલથી પણ ફેંકશો નહીં, માન્યતા છે કે ઘરની સુખ-સમૃદ્ધિ થઈ શકે છે દૂર

Ravi Pushya Nakshtra- રવિ પુષ્ય નક્ષત્રમાં શું કરવું જોઈએ?

આગળનો લેખ
Show comments