Webdunia - Bharat's app for daily news and videos

Install App

પોટેટો સ્માઈલી - બાળકોની સાથે તમને પણ ભાવે એવી રેસીપી

Webdunia
સોમવાર, 18 સપ્ટેમ્બર 2017 (16:14 IST)
પોટેટો સ્માઈલી - સ્માઈલી પોટેટો ખાતા જ તમારા બાળકોના ચેહરા પર સ્માઈલ આવી જશે.  વેબદુનિયા આજે તમને બતાવશે સ્માઈલી પોટેટો બનાવવાની રીત 
 
જરૂરી સામગ્રી - પાંચ બાફેલા બટાકા છીણેલા 
એક કપ પૌઆનો ચુરો 
અડધો કપ કોર્ન ફ્લોર અથવા 4 પલાળેલી બ્રેડ  
એક મોટી ચમચી કાળા મરીનો પાવડર 
મીઠુ સ્વાદ મુજબ 
તળવા માટે તેલ 
બનાવવાની રીત - સૌ પહેલા એક બાઉલમાં છીણેલા બટાકાને લો અને તેમા કોર્ન ફ્લોર, મીઠુ, કાળા મરી પાવડર, પૌઆનો ચુરો નાખીને સારી રીતે મિક્સ કરી લો. 
- બધી સામગ્રીને સારી રીતેમિક્સ કરતા લોટની જેમ ગૂંથો. હથેળીને ચિકણી જરૂર કરી લો. 
- હવે હાથમાં તેલ લગાવીને બટાકાનો લૂઓ બનાવી હાથમાં લો 
- તેને ગોળ આકાર આપી થોડો દબાવી નાની મઠરી જેવો શેપ આપો. 
- તેના પર સ્ટ્રોથી કાણું પાડીને બે આંખો બનાવી લો અને ચમચીના ઉપરના ભાગથી સ્માઈલી હોઠ બનાવી લો. 
- મીડિયમ તાપ પર તેલ ગરમ કરો. 
- તેલ ગરમ થતા જ સ્માઈલી નાખીને સોનેરી થતા સુધી બંને બાજુથી તળી લો. એક વારમાં કઢાઈમાં વધુ સ્માઈલી ન નાખશો નહી તો ક્રિસ્પી નહી બને. 
- એક-એક કરીને બધી સ્માઈલીને પ્લેટમાં મુકતા જાવ. 
- તૈયાર છે સ્માઈલી પોટેટો.. આને સોસ સાથે તમે પણ ખાવ અને બાળકોને પણ ખવડાવો.  
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Dev Uthani Ekadashi 2024: દેવઉઠની એકાદશી પર શુભ મુહુર્તમાં કરો ભગવાન વિષ્ણુની ઉપાસના અને આ સ્ત્રોતનુ પાઠ

Dev Uthani Ekadashi- દેવઉઠી અગિયારસ - જાણો કેવી રીતે કરશો તુલસી વિવાહ

Somwar Upay: સોમવારને કરી લો આ 3 સરળ ઉપાય ભોળેનાથની કૃપાથી બની જશે બધા બગડેલા કામ મળશે સમ્માન

આજે અક્ષય નવમી પર બની રહ્યા છે આ 2 શુભ યોગ, જાણો પૂજાનો શુભ સમય; આ વસ્તુનું સેવન કરવાથી તમને લક્ષ્મી નારાયણની કૃપા પ્રાપ્ત થશે

Amla navami Katha - સંતાન સુખ આપનારુ છે અક્ષય નવમી નું વ્રત, જાણો પૂજા વિધિ અને કથા

આગળનો લેખ
Show comments