suvichar
✕

શ્રાવણ સ્પેશિયલ- પનીર મલાઈ મટર: કાંદા-લસણ વગર બનાવો હોટેલ જેવી ગાઢ અને સ્વાદિષ્ટ ગ્રેવી

Webdunia
ગુરુવાર, 13 ઑગસ્ટ 2026 (15:52 IST)
જો તમે કાંદા-લસણ વગર પણ રેસ્ટોરન્ટ જેવી ક્રીમી અને સ્વાદિષ્ટ પનીરની વાનગી બનાવવા માંગતા હો, તો આ પનીર મલાઈ મટર રેસીપી જરૂર અજમાવો. કાજુ અને ટામેટાની પેસ્ટ ગ્રેવીને ગાઢ અને રિચ સ્વાદ આપે છે.
ALSO READ: Evening Snacks Ideas: સાંજના નાસ્તાને બનાવો હેલ્ધી અને ટેસ્ટી, ઘરે જ બનાવો બટાકા-પનીર-સ્વીટકોર્ન સેન્ડવિચ

સામગ્રી

200 ગ્રામ પનીર (ચોરસ ટુકડા કરેલા)
1 વાટકી લીલા વટાણા
2 ટામેટાં અને 8-10 કાજુની તૈયાર કરેલી પેસ્ટ
1 ચમચી આદુની પેસ્ટ
ALSO READ: બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ કોરિયન ક્રીમ ચીઝ ગાર્લિક બ્રેડ Korean Cream Cheese Garlic Bread recipe
1 ચમચી કસૂરી મેથી
2 ચમચી મલાઈ (ફ્રેશ ક્રીમ)
1/2 ચમચી ગરમ મસાલો
1/2 ચમચી હળદર
1 ચમચી લાલ મરચું પાવડર
1/2 ચમચી જીરું
2 ચમચી તેલ અથવા ઘી
સ્વાદ મુજબ મીઠું
જરૂર મુજબ પાણી
ALSO READ: બટાકા-શક્કરિયાની રસાવાળી શાક રેસીપી

બનાવવાની રીત

એક કડાઈમાં તેલ અથવા ઘી ગરમ કરીને તેમાં જીરું તડકાવો.
હવે તેમાં આદુની પેસ્ટ ઉમેરીને થોડીવાર સાંતળો.
ત્યારબાદ ટામેટા અને કાજુની પેસ્ટ ઉમેરી મધ્યમ તાપ પર તેલ છૂટું પડે ત્યાં સુધી સારી રીતે શેકો.
હવે તેમાં હળદર, લાલ મરચું પાવડર, ગરમ મસાલો અને સ્વાદ મુજબ મીઠું ઉમેરી મિક્સ કરો.
લીલા વટાણા અને જરૂર મુજબ પાણી ઉમેરી વટાણા નરમ થાય ત્યાં સુધી રાંધો.
હવે તેમાં પનીરના ટુકડા, કસૂરી મેથી અને 2 ચમચી મલાઈ ઉમેરી હળવેથી મિક્સ કરો.
2 મિનિટ સુધી ધીમા તાપ પર રાંધો અને પછી ગેસ બંધ કરી દો.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

લગ્નની લાલચ આપીને શારીરિક સંબંધ બાંધ્યા, ગર્ભવતી થતાં ગર્ભપાતની દવા ખવડાવી; અશ્લીલ વીડિયો વાયરલ કરવાની ધમકી આપી

રાજકોટમાં પાણીનું ગંભીર સંકટ: આજી અને ન્યારી ડેમમાં માત્ર 20 દિવસનું પાણી બચ્યું, દિવાળી પછી આકરો પાણીકાપ ઝીંકાય તેવી શક્યતા

ઇન્સ્ટાગ્રામ પર પ્રેમજાળમાં ફસાવી સગીરા સાથે દુષ્કર્મ, અંગત વિડીયો વાયરલ કરવાની ધમકી આપી 32 તોલા સોનું પડાવ્યું

સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધી પર સાધ્યું નિશાન, મહિલાઓ પ્રત્યેના વર્તનને લઈને કહ્યું, “તેઓ ગંદી વાતો કરે છે”

CJP નેતાઓને દિલ્હી હાઈકોર્ટમાંથી પરત લીધી જામીન અરજી, સૌરવ અને આશુતોષની વય સાંભળીને જજે કહ્યુ - તમે Gen Z નથી

વધુ જુઓ..

ધર્મ

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 22 ઓક્ટોબર 2026

દિવાળીની સાફ-સફાઈ કરતી વખતે ભૂલથી પણ ન કરશો આ 7 ભૂલો, જાણો લક્ષ્મીના વાસ માટે શુ કરવુ શુ ન કરવુ

કરવા ચોથ એટલે શુ છે ? જાણો આ વ્રતનુ મહત્વ અને સ્ત્રીઓ કેમ કરે છે આ વ્રત તેના વિશે

Sharad Purnima 2026: શરદ પૂર્ણિમા શા માટે ઉજવાય છે?

Karwa Chauth 2026,- કરવા ચોથ વ્રતના નિયમો, આ દિવસે શું કરવું અને શું ન કરવું

આગળનો લેખ
Show comments