Webdunia - Bharat's app for daily news and videos

Install App

રેસીપી - ડુંગળીનુ અથાણું

Webdunia
શુક્રવાર, 30 ડિસેમ્બર 2016 (11:35 IST)
તમે અત્યાર સુધી ડુંગળીનુ સલાદ, ડુંગળીનુ સાલન અને ડુંગળીની ચટણી ખાધી હશે. પણ કદાચ જ ડુંગળીનુ અથાણુ કદાચ જ ચાખ્યુ હશે.  પકવાનગળીમાં જાણો ડુંગળીના અથાણાની રેસીપી. 
જરૂરી સામગ્રી - 1 કિલો નાની સાઈઝની ડુંગળી, 3 નાની ચમચી લાલ મરચુ પાવડર, 2 ચમચી હળદર પાવડર, 4 ચમચી આમચૂર, 5-6 ચમચી મીઠુ, 2 લીંબૂનો રસ, 10 ચમચી સરસવ પાવડર, 1 ચમચી સંચળ, એક ચોથાઈ કપ તેલ. 
 
બનાવવાની રીત - સૌ પહેલા ડુંગળીને છોલી લો અને ચાર ટુકડામાં કાપી લો. હવે ડુંગળીને પુષ્કળ મીઠુ અને લીંબુના રસથી લપેટીને લગભગ 4 કલાક માટે મુકી દો. 
 
કાંચનો એક જાર લો. તેમા ડુંગળી, તેલ, આમચૂર, સંચળ, લાલ મરચુ, હળદર અને સરસવનો પાવડર નાખો. હવે ઉપરથી બચેલુ તેલ અને લીંબૂનો રસ નાખી દો.  પછી મીઠુ નાખીને જાર બંધ કરો.  આ જારને 12 દિવસ માટે મુકી દો અને ડુંગળી નરમ પડી જાય પછી સર્વ કરો. 
વધુ જુઓ..

જરૂર વાંચો

Bangkok Pub Fire News: બેંગકોકના પબમાં આગ લાગવાથી 27 લોકો જીવતા હોમાયા, વિસ્ફોટ થયો ત્યારે ભીડ સંગીતનો આનંદ માણી રહ્યા હતા

હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે. દિલ્હી, ઉત્તર પ્રદેશ અને અન્ય રાજ્યોમાં હવામાન કેવું રહેશે? અહીં જાણો.

અયોધ્યા રામ મંદિરમાં નવી મુશ્કેલી! 23 કર્મચારીઓએ સામૂહિક રાજીનામા આપ્યા

ઈરાનનો ઓમાનના દુકમ બંદર પર હુમલો, કતારમાં એક બાળક સહિત 3 લોકો ઘાયલ.

ચીનમાં પૂરે તબાહી મચાવી, રસ્તાઓ પર સેંકડો સાપ તરી રહ્યા છે; વિડિઓ તમને ચોંકાવી દેશે

વધુ જુઓ..

ધર્મ

જુલાઈમાં ગુરુ પૂર્ણિમા ક્યારે ઉજવવામાં આવશે? તેના ધાર્મિક મહત્વ વિશે જાણો

Aaj Nu Panchang- આજનુ પંચાગ -જુલાઈ 13, 2026

Aaj Nu Panchang- આજનુ પંચાગ -જુલાઈ 12, 2026

જુલાઈનું પહેલું પ્રદોષ વ્રત ક્યારે રાખવામાં આવશે ? જાણો ભગવાન શિવની પૂજા માટે કયું મુહૂર્ત રહેશે સૌથી ઉત્તમ

Aaj Nu Panchang- આજનુ પંચાગ - જુલાઈ 11, 2026

આગળનો લેખ
Show comments