Webdunia - Bharat's app for daily news and videos

Install App

આ ટિપ્સ સાથે તમે કૂકરમાં બનાવી શકો છો તંદૂરી નાન

Webdunia
સોમવાર, 1 ફેબ્રુઆરી 2021 (17:39 IST)
ઘણી શાકભાજી અને દાળ સાથે તંદૂરી રોટલીનો મજા આવે છે. આમ તો વગર તંદૂર આ રોટલી તૈયાર કરી શકાય છે. 
એક નજર
રેસીપી ભોજન: ઈંડિયન  કેટલા લોકો માટે: 2 - 4  સમય 15 થી 30 મિનિટ 
 
ટિપ્સ
- બે વાટકીના લોટ લો અને તેમાં એક મોટા વાસણમાં નરમ બાંધી લો. ઈચ્છો તો તેમાં થોડું ઘી પણ ઉમેરી શકો છો.
- લોટ તૈયાર હોય તો તેને અડધો કલાક માટે ભીનું કપડાથી ઢાંકી દો.
- હવે ગેસ ચાલુ કરો અને કૂકરને ઉલ્ટો મૂકી દો. જ્યારે કૂકર ગર્મ થઈ જાય, પછી તરત જ તાપ ઓછું કરી નાખો. 
- હવે લોટના લૂઆં બનાવો. ધ્યાનમાં રાખો કે તે લોટમાં તમને સૂકો લોટ (Plethn) ઉપયોગ નહીં કરવું છે. 
- હાથામાં થોડું પાણી લો. લૂઆંને બંને હાથમાં લઈ કિનારીઓથી દબાવો.
- આ રોટલી તવી પર બનતીં રોટલી કરતા થોડી જાડા હશે.
- હવે એક બાજુ પાણી લગાવી અને ગર્મ કૂકરની અંદરની બાજુ પર રોટલીને ચોંટાડી દો.અને કૂકરને ફરીથી ઉંધો કરી ઓછા તાપ પર 
 
મૂકવું.  
- હવે રોટલીના બીજી બાજુ પાણી લગાવો અને કૂકરને ઓછા તાપ પર ઉલ્ટા કરીને મૂકી દો. 
- રોટલી 2-4 મિનિટમાં તૈયાર થઈ જશે.  તે માખણ અથવા ઘી સાથે સર્વ કરવી. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Akshaya tritiya 2025- અક્ષય તૃતીયા પર બની રહ્યા છે 3 શુભ યોગ, કરો આ 5 ઉપાય, થશે ધનની વર્ષા

અક્ષય તૃતીયા પર સોના-ચાંદીની જગ્યાએ આ 5 વસ્તુઓ ખરીદો, દેવી લક્ષ્મી પ્રસન્ન થશે અને બગડેલા કામ થશે પૂર્ણ, જાણો લક્ષ્મી પૂજાનો શુભ મુહૂર્ત

Happy Akshaya Tritiya 2025 : અખાત્રીજની શુભેચ્છા

Akshay Tritiya- અખાત્રીજની પૌરાણિક કથા

Akshaya Tritiya 2025: અક્ષય તૃતીયા પર રાશિ પ્રમાણે કરો આ વસ્તુઓનું દાન અને કરો ખરીદી, મળશે શુભ ફળ

આગળનો લેખ
Show comments