Webdunia - Bharat's app for daily news and videos

Install App

Monsoon Special Recipe- વરસાદમાં બનાવો પોટેટો સેંડવિચ ભજીયા

Webdunia
ગુરુવાર, 11 જુલાઈ 2024 (18:04 IST)
Potato sandwitch bhajiya- સામગ્રી - બે મોટા બટેકા, 100 ગ્રામ ચણાનો લોટ, તળવા માટે તેલ, મીઠું સ્‍વાદ પ્રમાણે.
 
લસણની ચટણી માટે - બે ચમચી લસણની પેસ્‍ટ, એક ચમચી આદુની પેસ્‍ટ, એક ચમચી લાલ મરચાનો પાવડર, બે-ત્રણ લીલા મરચા, એક ચમચી મીઠું, એક લીંબુનો રસ, ચાર-પાંચ ચમચી બારીક સમારેલી કોથમીર, બે ચમચી તેલ. બે ચમચી તલ.
 
બનાવવાની રીત 
 
- સૌ પ્રથમ ચણાના લોટમાં સ્‍વાદ પ્રમાણે મીઠું અને જરૂરી પાણી નાખી ભજીયાનું ખીરૂ તૈયાર કરો
- પછી ચટણી માટેની બધી સામગ્રીને ભેગી કરી ચટણી બનાવી લો. 
- બટેકાની છાલ ઉપારી વેફર કરવાની ખમણી દ્વારા પાતળી સ્‍લાઇડ કરો. 
- બટેકાની એક સ્‍લાઇસ લઇ તેના પર તૈયાર લસણની ચટણી લગાવો. 
- ઉપરથી બીજી સ્‍લાઇડ લગાવો. આ રીતે બધી સ્‍લાઇસ  તૈયાર કરો.
. કઢાઇમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય ત્‍યારે તૈયાર બટેકાની સ્‍લાઇસને ચણાના ખીરામાં ડુબાડીને તેના ભજીયા બનાવો. 
- તૈયાર ભજીયા ખજુરની ચટણી સાથે સર્વ કરો.

Edited By- Monica sahu 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Chhath Puja 2024: છઠ્ઠી મૈયા કોણ છે? છઠ દરમિયાન સૂર્ય ભગવાનની સાથે કોની કરવામાં આવે છે પૂજા, જાણો અહીં

Chhath Puja- છઠ પૂજા: જાણો શુ છે છઠ પૂજા અને તેનું મહત્વ

Vivah Muhurat 2024: નવેમ્બરમાં આ દિવસથી શરૂ થઈ રહ્યા છે વિવાહના શુભ મુહુર્ત, નોંધી લો લગ્ન અને તિથિઓ

6 November 2024 Ka Panchang: આજે લાભ પાંચમ, જાણો તમારા શહેરનો સૂર્યોદય-સૂર્યાસ્તનો સમય અને શુભ મુહુર્ત

Happy Labh Pancham 2024 Wishes and Quotes in Gujarati - લાભ પાંચમની શુભકામનાઓ

આગળનો લેખ
Show comments