Webdunia - Bharat's app for daily news and videos

Install App

વરસાદમાં મજા લો Mirchi Vada Bhajiya

Webdunia
સામગ્રી  - 5-6 જાડા લીલા મરચાં, 2 બટાકા(બાફેલા), મીઠુ સ્વાદમુજબ, 1/2 ટી સ્પૂન ચાટ મસાલો, 1/2 ટી સ્પૂન ગરમ મસાલો, 1 કપ બેસન, 1/2 ટી સ્પૂન બેકિંગ પાવડર, 1/4 ટી સ્પૂન લાલ મરચાનો પાવડર, તળવા માટે તેલ.

બનાવવાની રીત - સૌ પ્રથમ લીલા મરચાને ધોઈને લૂંછી લો. હવે તેની વચ્ચે લાંબો ચીરો લગાવી બીજા બહાર કાઢી લો. બાફેલા બટાકા છોલીને છીણી લો. તેમા મીઠુ, ચાટ મસાલો અને ગરમ મસાલો નાખી મિશ્રણ તૈયાર કરો.
બેસનમાં મીઠુ, લાલ મરચુ, બેકિંગ પાવડર અને જરૂર મુજબ પાણી નાખીને ઘટ્ટ ખીરું તૈયાર કરી લો. હવે એક કડાહીમાં તેલ ગરમ કરો. લીલા મરચામાં બટાકાનુ મિશ્રણ ભરો અને બેસનના ખીરામાં ડુબાડી ગરમ તેલમાં તળો. તમે ઈચ્છો તો મરચાના ઉપર પણ બટાકાના મિશ્રણની એક પરત લગાવી શકો છો. મરચાના ગરમા-ગરમ ભજિયા ચાની સાથે સર્વ  કરો .

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Kharmas 2024 - કમુરતા ક્યારે છે, કમુરતામાં લગ્ન અને શુભ કાર્ય કેમ થતાં નથી

કમુરતા શા માટે થાય છે/ kharmas katha

Pigeon food- રોજ કબૂતરને ચણ ખવડાવો અને પછી જુઓ ચમત્કાર

Kaal Bhairav Jayanti 2024: શુક્રવારે ઉજવાશે કાલ ભૈરવ જયંતિ, જાણો પૂજાનું શુભ મુહુર્ત અને નિયમો.

Kaal Bhairav Puja- કાળ ભૈરવ જયંતિ પર કરો આ ઉપાય દુશ્મનો દૂર થશે

આગળનો લેખ
Show comments