Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કાઠિયાવાડી સરગવાનું શાક

Drumstick sbji

સામગ્રી:

4-5 સરગવાની શીંગ (ટુકડામાં કાપેલી)
2 બટાકા (સમારેલા)
1 ડુંગળી (બારીક સમારેલી)
2 ટામેટાં (સમારેલા)
1 ચમચી આદુ-લસણની પેસ્ટ
1 ચમચી લાલ મરચું પાવડર
½ ચમચી હળદર
1 ચમચી ધાણા-જીરું પાવડર
1 ચમચી ગરમ મસાલો
મીઠું સ્વાદ મુજબ
2 ચમચી તેલ
કોથમીર સજાવટ માટે
ALSO READ: સોજી ચિલી રિંગ્સ રેસીપી: કરકરી, મસાલેદાર અને સ્વાદથી ભરપૂર નાસ્તો
 

બનાવવાની રીત:

સરગવાની શીંગને ધોઈને 2-3 ઇંચના ટુકડામાં કાપી લો.
કડાઈમાં તેલ ગરમ કરીને ડુંગળી સાંતળો.
તેમાં આદુ-લસણની પેસ્ટ ઉમેરો અને થોડીવાર શેકો.
ટામેટાં ઉમેરીને નરમ થાય ત્યાં સુધી રાંધો.
ALSO READ: ક્રિસ્પી રવા વડા રેસીપી
હવે હળદર, લાલ મરચું, ધાણા-જીરું અને મીઠું ઉમેરો.
બટાકા અને સરગવાની શીંગ ઉમેરી સારી રીતે મિક્સ કરો.
જરૂર મુજબ પાણી ઉમેરી ઢાંકણ ઢાંકી 15-20 મિનિટ સુધી રાંધો.
શાક બરાબર ચડી જાય પછી ગરમ મસાલો અને કોથમીર ઉમેરો.
ગરમાગરમ રોટલા, ભાખરી અથવા રોટલી સાથે પીરસો.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Baby Girl names- ગણેશના નામ પરથી રાખવામાં આવેલા 6 સુંદર નામો, જેનો અર્થ થાય છે