Webdunia - Bharat's app for daily news and videos

Install App

દાળ કચોરી

Webdunia
- અનિતા બર્વે

સામગ્રી - એક વાડકી તુવેરની દાળ, 2 વાડકી ઘઉંનો લોટ, 6 મધ્યમ આકારના બાફેલા બટાકા, 2 ડુગળી, 3-4 આમલીના ટુકડા, તેલ, મીઠું, લાલ મરચું, હળદર, રાઈ, ખાંડ.



બનાવવાની રીત  : સૌ પ્રથમ તુવેરની દાળને બાફી લો. બિલકુલ થોડા તેલમાં બાફેલા બટાકાં અને  ડુંગળી નાખીન શાક બનાવી લો. પછી ગેસ પર કઢાઈ મુકી તેલ નાખો. તેલ ગરમ થયા પછી રાઈ, હળદર નાખો. પછી તુવેરની દાળ નાખીને તેમાં લાલ મરચું, મીઠું સ્વાદમુજબ અને આમલીના ટુકડા અને થોડી ખાંડ નાખો. થોડું પાણી નાખીને દાળને ઉકળવા દો.

સાથે જ બીજી બાજુ મોણ નાખીને બાંધેલા લોટની પુરી બનાવો. આ પૂરીમાં બટાકા-ડુંગળીનુ શાક ભરીને કચોરીનો આકાર આપો. આ રીતે દરેક કચોરી તૈયાર કરી લો આ કચોરીઓ ઉકળતી દાળમાં નાખી ગેસ ધીમી કરી દો. જ્યારે કચોરીઓ ફૂલીને ઉપર આવીને તરવા માંડે ત્યારે સમજો કે તમારી દાળ કચોરી તૈયાર છે. સમારેલા લીલા ધાણા નાખીને ગરમા ગરમ સર્વ કરો.

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

પાવાગઢ -મહાકાળીનું મંદિર

Sankashti Chaturthi Upay: સંકષ્ટી ચતુર્થીના દિવસે ભગવાન ગણેશના આ મંત્રોનો કરો જાપ, દરેક અવરોધ થશે દૂર અને ધનથી ભરાય જશે તમારી તિજોરી

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

Hanuman Chalisa Lyrics in Gujarati: હનુમાન ચાલીસાનો કરો પાઠ, બજરંગબલીના તમને મળશે વિશેષ આશીર્વાદ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

આગળનો લેખ
Show comments