Webdunia - Bharat's app for daily news and videos

Install App

સમોસા, કચોરી અને ભજીયાનો સ્વાદક વધારી નાખશે આ સ્પેશલ ચટણી જાણો કેવી રીતે બનાવવી

Webdunia
ગુરુવાર, 20 મે 2021 (16:17 IST)
ચટણી સમોસા, કચોરી અને ચટપટા ભોજનનો સ્વાદ વધારી નાખે છે. તેમજ જો ભોજન સ્વાદ ન પણ બન્યુ હોય તો પણ ચટણી ભોજનના સ્વાદમાં તડકો નાખે છે. આજે અમે તમને એવી ચટણીની રેસીપી જણાવી 
રહ્યા છે જે તમાની ભોજનનો સ્વાદ વધારી નાખશે. 
સામગ્રી 
1 કપ બીયાં વગર ખજૂર 
1/4 કપ બીયાં વગર આમલી
 
અડધો કપ ગોળ 
1 ટીસ્પૂન શેકેલું જીરું પાઉડર 
1/2 ટીસ્પૂન લાલ મરચાં પાઉડર
1/2 ટીસ્પૂન સંચણ 
સ્વાદપ્રમાણે મીઠું 
 
વિધિ 
એક વાસણમાં ગોળને એક કપ પાણીમાં 10 થી 12 મિનિટ માટે પલાળી દો પછી તેને ગૈસ પર 5 મિનિટ ગર્મ કરો અને પછી ઠંડા કરી ગાળી લો. 
- પ્રેશર કૂકરમાં ખજૂર અને આમલીના બીયાં કાઢી એક કપ પાણીમાં નાખી 2-3 સીટી લઈ લો. 
- જ્યારે કૂકરનો પ્રેશર નિકળી જાય તો ખજૂર અને આમલીને ઠંડુ થવા દો તેને મિક્સરમાં વાટી પેસ્ટ બનાવી લો અને તેને ચાલણીથી ગાળી લો. 
- હવે પેસ્ટમાં ગોળની ચાશણી, લાલ મરચાં પાઉડર, જીરું પાઉડર, સંચણ અને મીઠુ મિક્સ કરી લો. 
- ધ્યાન રાખો કે ચટણી વધારે ઘટ્ટ કે પાતળી ન હોય્ 
- ખજૂર અને આમલીની ખાટી-મીઠી ચટણી તૈયાર છે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Buddha Purnima Wishes 2025: બુદ્ધ પૂર્ણિમા પર મિત્રો અને સંબંધીઓને આ સંદેશાથી આપો શુભકામનાઓ

Vaishakh Purnima 2025: વૈશાખ પૂર્ણિમાની રાત્રે આ 4 જગ્યાએ દીવા પ્રગટાવો, તમે દેવાથી મુક્ત થશો અને તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે

Buddha Purnima 2025 Date: આ વર્ષે બુદ્ધ પૂર્ણિમા ક્યારે છે? જાણો તારીખ, મુહૂર્ત અને મહત્વ

Mohini Ekadashi Vrat Katha- - આજે આ કથા વાચવાથી મળશે એક હજાર ગૌ-દાનનું ફળ

Mohini Ekadashi 2025 Date : મોહિની એકાદશી ક્યારે છે, જાણો, જાણો શુભ મુહુર્ત અને મહત્વ

આગળનો લેખ
Show comments