Webdunia - Bharat's app for daily news and videos

Install App

Healthy Breakfast - ચટપટા ચીલી અપ્પે રેસિપી

Webdunia
બુધવાર, 4 જાન્યુઆરી 2023 (00:38 IST)
ઈડલી બેટર- 2 કપ 
શિમલા મરચા-2 
કોથમીર -2 ટેબલ સ્પૂન 
આદું- 1 ઈંચ ટુકડો 
ટોમેટો સૉસ- 2 ટેબલ સ્પૂન 
સોયા-સોસૅ- 1/2 નાની ચમચી 
ચિલ્લી સૉસ - 1/2 નાની ચમચી 
સિરકો- 1 નાની ચમચી 
લાલ મરચા પાવડર -1/4 નાની ચમચી 
 
વિધિ- ઈડલીના ખીરામાં 1/4 નાની ચમચી મીઠું નાખી મિકસ કરી લો. અપ્પમ મેકરને ગરમ કરો. અને એના દરેક સાંચામાં તેલ નાખતા રહો. ચમચાથી મિશ્રણ લો અને દરેક સંચામાં ઈડ્લીનું ખીરું નાખતા રહો. બધા ખાના ભરી જતા 2 મિનિટ માટે ઢાકીને ધીમા તાપે પકવા દો. નીચેથી હળવા બ્રાઉન થતા સેકી લો હવે એને પલટી દો. અપ્પમને બન્ને તરફથી હળવા બ્રાઉઅન થતા સેકી લો. 
 
શેકેલા અપ્પનને કાઢી લો. 
 
શિમલા મરચાને બારીક સમારી લો . કડાહીમાં તેલ ગરમ કરો ગરમ તેલમાં આદું અને શિમલા મરચા નાખી એને ધીમા તાપે ઢાકીને 1 મિનિટ માટે પકાવી લો . હવે એને ટોમેટો સોસ ,મીઠું,  ચિલ્લી સૉસ, સિરકા ,સૉયા સૉસ ,લાલ મરચા પાવડર ,નાખી બધાને મિકસ કરી લો . 
 
હવે એમાં અપ્પમ નાખી સારી રીતે મિક્સ કરો અને થોડી ક્ર્સ્ડ કરેલી કાળી મરી નાખો. ચિલ્લી અપ્પમ તૈયાર છે એને પ્લેટમાં કાઢી કોથમીરથી ગાર્નિશ કરી ગરમ -ગરમ પીરસો. 
 
( નોટ- જો તમે ડુંગળે લસણ પસંદ હોય તો શિમલા મરચા નાખતા સમય નાખી તમે ઉપયોગ કરી શકો છો.)  

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

'તમે મરી જશો, મારુ શુ થશે' - કેન્સર પીડિત પતિને છોડીને પત્નીએ કર્યા બીજા લગ્ન, કોર્ટે જાહેર કર્યુ વોરંટ

શંભુ બોર્ડર પર ખેડૂતો ભેગા થયા, વાહનો રોકાયા, હવે 'અન્નદાતાઓની મહાપંચાયત' કેમ યોજાઈ રહી છે?

પ્રદર્શનકારીઓ પર FIR દાખલ, પોલીસ કર્મચારીઓ સાથે મારામારી, સરકારી સંપત્તિને નુકશાન પહોચાડવાની ઘારામાં કેસ નોંધાયો

ફિફા વર્લ્ડ કપ ચેમ્પિયન સ્પેનને મળ્યા 481 કરોડ રૂપિયા, આર્જેન્ટિના હારવા છતાં થયું માલામાલ

અમિત શાહ અને ધર્મેન્દ્ર પ્રધાનની મહત્વપૂર્ણ બેઠક પૂર્ણ, લગભગ સાડા ત્રણ કલાક સુધી ચાલી મુલાકાત

વધુ જુઓ..

ધર્મ

માસિક દુર્ગાષ્ટમી પર કરો વિશેષ ઉપાય, કરિયર, વેપાર અને સ્વાસ્થ્ય સબંધિત સમસ્યા થશે દૂર

સોમવારે બની રહ્યા છે શુભ સંયોગ, આ દિવસે જરૂર કરો આ અચૂક ઉપાય, દૂર થશે પરેશાની

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 20 જુલાઈ, 2026

ગૌરી વ્રત / જયા પાર્વતી વ્રત 2026 માં ક્યારે છે ? જાણો શુભ મૂહુર્ત, પૂજા વિધિ અને મહત્વ

Aaj Nu Panchang- આજનુ પંચાગ -જુલાઈ 19, 2026

આગળનો લેખ
Show comments