Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

આ રીતે ઘરે બનાવો લસણવાળા સેવ મમરાની ચટપટી રેસીપી

આ રીતે ઘરે બનાવો લસણવાળા સેવ મમરાની ચટપટી રેસીપી
, શુક્રવાર, 5 ફેબ્રુઆરી 2021 (17:46 IST)
સામગ્રી-
1 વાટકી - મમરા 
1 વાટકી ઝીણી સેવ
4-5 કળી લસણ 
2-3 સૂકા લાલ મરચા 
મીઠું સ્વાદપ્રમાણે 
 
વિધિ- સૌથી પહેલા એક કડાહીમાં થોડું તેલ નાખી તેમા લસણ અને લાલ મરચાના પેસ્ટ કરી નાખો પછી તેમાં 
હળદર અને મીઠું નાખી મમરાને 2 મિનિટ હળવું શેકી લો. હવે તાપ બંદ કરી નાખો  . ગેસથી  નીચે ઉતાર્યા પછી તેમા સેવ નાખો. તૈયાર છે મસ્ત 
મજેદાર લસણના સ્વાદ વાળા સેવ મમરા. આ તમે 10-15 દિવસ સુધી સ્ટોર કરી શકો છો. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

શરત ચશ્મા ઉતરી જશે જો તમે કરશો આ 3 ટીપ્સ અજમાવો