Webdunia - Bharat's app for daily news and videos

Install App

સાઉથ ઈંડિયન સ્ટાઈલમાં બનાવો ઈંડા કરી

Webdunia
બુધવાર, 30 જૂન 2021 (20:21 IST)
ઈંડા કરી બનાવવાના ઘણી રીત છે. ઘણા લોકો ટમેટ પ્યૂરીની સાથે એગ કરીની ગ્રેવી બનાવે છે. તો કેટલાક દહીંમાં ડુંગળીનો તડકો લગાવીને બનાવે છે. આજે અમે તમારા માટે એગ કરી બનાવવાની સાઉથ ઈંડિયન રેસીપી લઈને આવ્યા છે. જેનાથી ઈંડાનો સ્વાદ વધી જાય છે. 
 
સાઉથ ઈંડિયન વધારની સાથે આ રીતે બનાવો 
આદું-લસણ પેસ્ટ, લાલ મરચાં પાઉડર, મીઠુ, હળદર નારિયેળ પાઉડર, જીરું પાઉડર અને ધાણા પાઉડરની સાથે પૂર્ણ બાફેલા ઈંડાને મસાલામાં લપેટીને ઈંડાને તેલમાં શેકો અને એક બાજુ મૂકો. પછી લીલા મરચાં અને બીજા મસાલાની સાથે ડુંગળી અને ટમેટાનો સૉસ કરીને કરી બનાવો. એક સ્મૂદ પેસ્ટ બનાવવા માટે આ મિશ્રણને વાટી લો. પેનમાં ડુંગળી -ટમેટાનો પેસ્ટ ફરીથી નાખો અને તેમાં સીજ કરેલ ઈંડા ડુબાળો. હવે થોડો વધુ વધાર લગાવવા માટે સરસવ, મેથીના બીયાં, આખી લાલ મરચાં, લીમડા અને લાલ મરચાં પાઉડર નાખો. કોથમીરથી ગાર્નિશ કરો. ટેસ્ટી ઈંડા કરીને સર્વ કરો. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ફિફા વર્લ્ડ કપ ચેમ્પિયન સ્પેનને મળ્યા 481 કરોડ રૂપિયા, આર્જેન્ટિના હારવા છતાં થયું માલામાલ

અમિત શાહ અને ધર્મેન્દ્ર પ્રધાનની મહત્વપૂર્ણ બેઠક પૂર્ણ, લગભગ સાડા ત્રણ કલાક સુધી ચાલી મુલાકાત

જમ્મુ અને કાશ્મીરના પૂંચમાં એક ઘર પર ભૂસ્ખલન થયું, જેમાં એક પરિવારના સાત સભ્યોના મોત થયા.

બાંકે બિહારી મંદિરમાં એક ભક્તને માર મારવાનો વીડિયો વાયરલ; એક મહિલા કોન્સ્ટેબલે 25 સેકન્ડમાં 8 વાર થપ્પડ મારી

પોલીસે અભિજીત દિપકેની અટકાયત કરી નથી; સીજેપી ચીફ જંતર મંતર પર જ રહે છે

વધુ જુઓ..

ધર્મ

સોમવારે બની રહ્યા છે શુભ સંયોગ, આ દિવસે જરૂર કરો આ અચૂક ઉપાય, દૂર થશે પરેશાની

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 20 જુલાઈ, 2026

ગૌરી વ્રત / જયા પાર્વતી વ્રત 2026 માં ક્યારે છે ? જાણો શુભ મૂહુર્ત, પૂજા વિધિ અને મહત્વ

Aaj Nu Panchang- આજનુ પંચાગ -જુલાઈ 19, 2026

શનિવારે કરશો આ ઉપાય તો થશે પ્રમોશન, ખરાબ નજરથી મળશે મુક્તિ

આગળનો લેખ
Show comments