baby names

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

World Baking Day- બાળકોથી બનવાવો આ સરળ રેસીપી અને યમ્મી વાનગી

cup cake recipe
, મંગળવાર, 18 મે 2021 (14:03 IST)
હમેશા બાળકોને રસોડામાં જવાની ના પાડીએ છે  હકીકતમાં તેના પાછળ કારણ છે ગૈસ અને છરીથી બાળકને કોઈ નુકશાન ન થઈ જાય. જો તમે તમારા બાળકોથી કઈક બેક કરાવી શકો છો. તેનાથી બાળકને કોઈ પણ પ્રકારનો વધારે નુકશાન થવાથી બચાવ રહેવુ છે. તેમજ દુનિયાભરમાં આજે World Baking Day ઉજવાઈ રહ્યો છે. તો ચાલો આજે અમે તમને 2 ખાસ ડિશ જણાવે છે જેને તમે તમારી મદદ અને દેખરેખથી બાળકોથી સરળતાથી બનાવી શકો છો. 

સામગ્રી  
1. કપ કેક 
સામગ્રી 
મેંદો 120 ગ્રામ 
દહીં 1/4 કપ 
દૂધ 1/4 કપ 
ખાંડ 1/2 કપ 
બેકિંગ સોડા 1/2 નાની ચમચી 
બેકિંગ પાઉડર  1/2 નાની ચમચી 
માખણ-85 ગ્રામ (ઓળગાયેલું) 
2 ઈંડાનો સફેદ ભાગ 
મીઠુ-ચપટી 
વેલિલા એસેંસ 1 નાની ચમચી 
ગાર્નિશ માટે ક્રીમ 
- સૌથી પહેલા ઓવનને 180 ડિગ્રી સેલ્સિયસ પર ગર્મ કરો. 
- હવે એક બાઉલમાં બધા સામગ્રીને સારી રીતે મિક્સ કરો. 
- ડિસ્પોજલ કપ કેક મોલ્ડમાં તૈયાર મિશ્રણ નાખી ઓવનમાં 20-25 મિનિટ સુધી બેક કરો. 
-ઠંડુ કરીને તેને ક્રીમથી ગાર્નિશ કરીને સર્વ કરો. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

કયાં મેકઅપ પ્રોડ્ક્ટ માટે કયુ Brush યોગ્ય? અહીંથી લો આખી જાણકારી