Webdunia - Bharat's app for daily news and videos

Install App

સ્વાદિષ્ટ ચટપટી ઈડલી

Webdunia
સામગ્ર ી - ઈડલી 10-12 પીસ, 200 ગ્રામ દહીં, 2 ટામેટા બારીક કાપેલા, 3-4 બારીક કાપેલા લીલાં મરચા, 2 ચમચી ચાટ મસાલો, 1 ચમચી જીરા નો પાવડર, અડધી ચમચી સંચળ એક કપ આમલીની ચટણી, એક કપ લીલી ચટણી, સેકેલો પાપડંનો ચૂરો, અડધી વાડકી ઝીણી સેવ, મીઠું સ્વાદમુજબ, અડધી વાટકી લીલા ધાણા.

વિધ િ - સૌ પ્રથમ ઈડલીને નાના કટકાઓમાં કાપી એક કિનારવાળી ડિશમાં જમાવો. આની ઉપર સૌ પ્રથમ દહીં, પછી આમલી અને લીલી ચટણી
W.D
વારાફરતી નાખો. કાપેલા ટામેટા અને લીલાં મરચાથી સજાવો. તેમાં ઉપર જણાવેલા બધા મસાલો ભભરાવી દો.

હવે સેવ અને પાપડ નો ભૂકો નાખી લીલાં ધાણા નાખી દો. અને સ્વાદિષ્ટ ચટપટી ઈડલી પરોસો. આ વેરાયટી તમને નવી લાગશે અને બાળકો આને ખૂબ પ્રેમથી ખાશે.

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

November Pradosh Vrat: સિદ્ધિ યોગ અને રેવતી નક્ષત્રમાં બુધ પ્રદોષ વ્રત, જાણો પૂજાનો શુભ સમય અને મહત્વ

મા આશાપુરાના મંગળવારની વ્રત વિધિ

કચ્છના માતાના મઢની પતરી વિધિ શું છે

Tulsi Vivah 2024: ક્યારે છે તુલસી વિવાહ 12મી કે 13મી નવેમ્બર ? તારીખને લઈને કન્ફયુઝન કરો દૂર, જાણો સાચી તારીખ અને શુભ મુહુર્ત

Tulsi Vivah Katha - તુલસી વિવાહની પૌરાણિક કથા

Show comments