Dharma Sangrah

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Happy Wedding Quotes & Wishes In Gujarati: લગ્નની વર્ષગાંઠ પર તમારા મિત્રોને મોકલો આ દુઆઓ

happy wedding
, ગુરુવાર, 6 ફેબ્રુઆરી 2025 (23:47 IST)
happy wedding

મિત્રના લગ્ન હોય કે પછી પરિવારમાં કોઈની જરૂરી છે કે તમે પણ તેની ખુશીઓમાં સામેલ થાવ. તેમને તેમના ખાસ દિવસ પર આશીર્વાદ અને શુભેચ્છા આપો. કોઈ ક્ષણને સ્પેશ્યલ બનાવવા માટે તમે આ કોટ્સ, મેસેજ અને વિશિશ દ્વારા શુભેચ્છા મોકલી શકો છો. 
happy wedding
happy wedding
1   તમારા પ્રેમની પતંગ ઉડતી રહે 
     પ્રેમના ખુલ્લા આકાશમાં  
     પ્રાર્થના છે ઈશ્વરને 
     તમારી જોડીની ચર્ચા થાય પ્રેમની દુનિયામાં 
     લગ્નની ખૂબ ખૂબ શુભેચ્છા 
happy wedding
happy wedding
2    તમારી જોડી ભગવાને બનાવી છે 
     દરેક ખુશી તમારા દિલ સાથે મિલાવી છે 
      રહે તમારા બંનેનો સાથ જીવનભર આમ જ 
      તમારા સંબંધોમાં ક્યારે ન આવે કોઈ દૂરી 
      લગ્નની ખૂબ ખૂબ શુભકામનાઓ 

happy wedding
happy wedding
3 વિશ્વાસનુ આ બંધન આમ જ બન્યુ રહે 
  તમારા જીવનમાં પ્રેમનો સાગર આમ જ વહેતો રહે 
  દુઆ છે ઈશ્વરને સુખ અને સમૃદ્ધિથી ભર્યુ રહે આ જીવન 
  લગ્નની ખૂબ ખૂબ શુભેચ્છા 
happy wedding
happy wedding
4  શરણાઈના સૂરથી સજી છે આજની રાત 
   બંધાય રહ્યો છે મિત્ર મારો પ્રેમના બંધનમાં શુ છે વાત 
   વરરાજાએ બાંધ્યો છે સાફો, 
    નવવધુ સજાઈ છે પાનેતરમાં  
    મિત્રોની ખુશીની તો ના પૂછો વાત 
      મારા જીગરી દોસ્તને
     આ શુભ ઘડીની ખૂબ ખૂબ શુભેચ્છા 
 
happy wedding
happy wedding
5 જીવનના એક નવો દાવ થઈ રહ્યો છે શરૂ 
  નવી જવાબદારીઓ સાથે 
  ભગવાન તમારી જોડીને સદા ખુશ રાખે 
  બધા વડીલોના આશીર્વાદ રહે હંમેશા સાથે 
   લગ્નની ખૂબ ખૂબ શુભેચ્છા 
happy wedding
happy wedding
6.   તમારા લગ્નની શુભ ઘડી છે આવી 
     ચારેબાજુ ખુશીઓ છે છવાઈ 
     તમે રહો ખુશ હંમેશા 
     એક મિત્રની દિલથી છે શુભેચ્છા 
     લગ્નની શુભ બેલાની શુભેચ્છા 
happy wedding
happy wedding
 
7.  સિતારોનો છે વરઘોડો ખુશીઓની છે ભેટ  
    આજે મારા યારના લગ્ન વાળી છે રાત   
    દુઆ છે મારી સલામત રહે જીવનભર તમારો સંબંધ 
    તમને બંનેને લગ્નની ખૂબ ખૂબ શુભેચ્છા 
 
happy wedding
happy wedding
8. જીવન એક લાંબી યાત્રા છે યાર 
   એક બીજાના જીવનભર બનીને રહો યાર  
   જીવનભર નિભાવશો એક બીજાનો સાથ 
    સુખ હોય કે દુખ ક્યારેય ન છોડશો હાથ 
    લગ્નની ખૂબ ખૂબ શુભેચ્છા 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Happy Rose Day Wishes - રોઝ ડે પર ગુલાબ સાથે આ સુંદર મેસેજ લખીને કહો હેપી રોઝ ડે