Biodata Maker

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Happy Borother's Day 2024 - મારો ભાઈ દિલ છે મારુ જે હ્રદયમાં ધબકે છે રોજ

Happy Brothers day wishes
, ગુરુવાર, 23 મે 2024 (16:49 IST)
Brothers Day Quotes In Gujarati : 24 મે ના રોજ બ્રધર્સ ડે ઉજવાય છે. આ સુંદર મેસેજ દ્વારા તમે તમારા ભાઈને તમારા તેના પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરી શકો છો.  
 
 દરેક મુશ્કેલ સરળ કરી દે છે 
ઉદાસ ચેહરા પર મુસ્કાન ધરી દે છે 
જ્યારે પણ ઉદાસ થાઉ છુ તો 
હારીને પણ ભાઈ મારા વિશ્વાસમાં
નવો જીવ ભરી દે છે 
Happy Brother's Day 
Happy Brothers day wishes
Happy Brothers Day Bhai

 
ખુશનસીબ છે બહેન જેના ભાગ્યમાં 
ભાઈનો પ્રેમ અને સાથ હોય છે 
ભલે કોઈપણ રહે પરિસ્થિતિ 
આ સંબંધ હંમેશા સાથે હોય છે 
 Happy Brother's Day 
 
Happy Brothers day wishes
Happy Brothers Day Bhai !
દુનિયામાં બધી વસ્તુ મળી જાય છે 
પણ ભાઈવાળો પ્રેમ નથી મળતો 
 Happy Brother's Day 

Happy Brothers day wishes
brothers day

 
પિતાજી પછી જેમણે ઘરની 
સંપૂર્ણ જવાબદારી સાચવી છે 
મજબૂત ઈરાદાઓથી અડગ છે 
બીજુ કોઈ નહી એ છે મારો મોટોભાઈ 
 
Happy Brother's Day 
 
ભાઈ કરતાં વધુ કોઈ ઉચકતો નથી,
ભાઈથી વધુ કોઈ સમજતો પણ નથી.
Happy Brother's Day
Happy Brothers day wishes
brothers day

 
ભાઈ સાથે ઓછો થઈ જાય છે જીવનનો દરેક બોઝ 
મારો ભાઈ દિલ છે  જે હ્રદયમાં ધબકે છે રોજ 
બ્રધર્સ ડે ની શુભેચ્છા  
Happy Brothers Day


Happy Brothers day wishes
brothers day
એક તૂ છે મારો યાર મારે દુનિયાની શુ પરવા  
મિત્રો ભઈને ક્યારેન આપશો દગો
તમારો સ્વાર્થ સીધો કરવા  
હેપી બ્રધર્સ ડે
 
જો સાથે હોય ભાઈ તો છાતી થઈ જાય છે પહોળી
ભાઈના અહેસાનોની આગળ  દરેક થેંક્યુ છે થોડી 
હેપી બ્રધર્સ ડે 
Happy Brothers day wishes
ભાઈનુ હોવુ કોઈ ભેટથી ક્મ  નથી 
ભાઈ વગર જીવનમાં કોઈ રંગ નથી 
હેપી બ્રધર્સ ડે 
 
હે પ્રભુ મારી શુભકામનાઓમાં એટલી અસર રહે 
મારો ભાઈ પોતાના જીવનમાં હંમેશા ખુશ રહે 
હેપી બ્રધર્સ ડે 
 
કોઈ દુઆથી ઓછો નથી હોતો ભાઈ-બહેનનો પ્રેમ 
તુ જ મને ભાઈ મળે જીવનમાં દરેક વાર 
હેપી બ્રધર્સ ડે 
Happy Brothers day wishes
જેના માથા પર ભાઈનો હાથ હોય છે 
દરે પરેશાનીમાં તેનો સાથ હોય છે 
લડવુ ઝઘડવુ પછી પ્રેમથી મનાવવુ 
ત્યારે જ તો આ સંબંધોમાં આટલો પ્રેમ હોય છે 
હેપી બ્રધર્સ ડે 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગરમીમાં કરમાઈ રહ્યા છે છોડ તો રસોડાની આ વસ્તુથી ફરીથી થશે લીલાછમ