Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતી પંચાગ

Webdunia
ગુરુવાર, 13 નવેમ્બર 2014 (10:36 IST)
તા. ૧૩-૧૧-૨૦૧૪, ગુરૃવાર

કારતકવદ સાતમ-વૃધ્ધિતિથિ-યુધ્ધ !
ગુરૃ પુષ્યામૃત યોગ - નાથદ્વારા, ગોવિંદલાલજીનો ઉત્સવ.

દિવસના ચોઘડિયા : શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ.
રાત્રિના ચોઘડિયા : અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત.

અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૫૩ મિ. સૂર્યાસ્ત : ૧૭ ક. ૫૫ મિ.
સૂરત સૂર્યોદય : ૬ ક. ૪૯ મિ. સૂર્યાસ્ત : ૧૭ ક. ૫૭ મિ.
મુંબઇ સૂર્યોદય : ૬ ક. ૪૫ મિ. સૂર્યાસ્ત : ૧૭ ક. ૫૯ મિ.
જન્મરાશિ : આજે જન્મેલ બાળકની કર્ક (ડ.હ.) રાશિ આવશે.
નક્ષત્ર : પુષ્ય રાત્રે ૯ ક. ૪૧ મિ. સુધી પછી આશ્લેષા. રાત્રે ૯ ક. ૪૧ મિ. પછી જન્મેલ બાળક માટે આશ્લેષા શાંતિ કરાવવી.
ગોચર ગ્રહ : સૂર્ય-તુલા, મંગળ-ધન, બુધ-તુલા, ગુરૃ-કર્ક, શુક્ર-વૃશ્ચિક, શનિ-વૃશ્ચિક, રાહુ-કન્યા, કેતુ-મીન, હર્ષલ (યુરેનસ) મીન, નેપચ્યુન-કુંભ, પ્લુટો-ધન, ચંદ્ર-કર્ક
વિક્રમ સંવત : ૨૦૭૧ પરાભવ સં. શાકે : ૧૯૩૬, જય સં. જૈનવીર સંવત : ૨૫૪૧ દક્ષિણાયન હેમંત ઋતુ રાષ્ટ્રીય દિનાંક : કારતક ૨૨
માસ-તિથિ-વાર : કારતક વદ સાતમ ગુરૃવાર (વૃધ્ધિતિથિ) વ્રજ માસ : માગશર
- ગુરૃપુષ્યામૃત યોગ રાત્રે ૯ ક. ૪૧ મિ. સુધી
- આજે વદ સાતમ વૃધ્ધિતિથિ છે.
- વિષ્ટી સાંજના ૬ ક. ૨૧ મિ. સુધી
- મથુરા, ગોપાળ લાલજીનો ઉત્સવ
વધુ જુઓ..

જરૂર વાંચો

બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ કોરિયન ક્રીમ ચીઝ ગાર્લિક બ્રેડ Korean Cream Cheese Garlic Bread recipe

First Date Tips: પહેલી ડેટ પર ભૂલથી પણ ન કરો આ ભૂલો, નહીં તો વાત બગડી શકે છે

'શ્રાવણ થીમ' વડે તમારી કિટ્ટી પાર્ટીને સુપર હિટ બનાવો, આ 3 શ્રેષ્ઠ વિચારો અનુસરો

પાતરા બનાવવાની રીત

શ્રાવણ સોમવારે ઉપવાસ તોડ્યા પછી શું ખાવું? આ 7 વસ્તુઓ ઝડપથી તૈયાર કરો.

વધુ જુઓ..

નવીનતમ

'શ્રાવણ થીમ' વડે તમારી કિટ્ટી પાર્ટીને સુપર હિટ બનાવો, આ 3 શ્રેષ્ઠ વિચારો અનુસરો

શ્રાવણ સોમવારે ઉપવાસ તોડ્યા પછી શું ખાવું? આ 7 વસ્તુઓ ઝડપથી તૈયાર કરો.

ઓગસ્ટ મહિનાના ગુજરાતી તહેવારો

ઉત્તરાખંડના આ મંદિરમાં, શિવલિંગ આરામની મુદ્રામાં છે, તેનું કદ દર વર્ષે વધી રહ્યું છે.

મંગળવારે જરૂર કરો આ ઉપાય, હનુમાનજીના આશીર્વાદથી જીવનની બધી સમસ્યાઓ થશે દૂર

Show comments