Festival Posters

આજનુ પંચાગ

Webdunia
સોમવાર, 27 ઑક્ટોબર 2014 (11:37 IST)
તા. ૨૭-૧૦-૨૦૧૪, સોમવાર

દિવસના ચોઘડિયા : અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત.
રાત્રિના ચોઘડિયા : ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ.

અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૪૩ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૦૪ મિ.
સૂરત  સૂર્યોદય : ૬ ક. ૪૦ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૦૫ મિ.
મુંબઇ  સૂર્યોદય : ૬ ક. ૩૭ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૦૭ મિ.

જન્મરાશિ :- આજે રાત્રે ૫ ક. ૦૮ મિ. સુધીમાં જન્મેલ બાળકની વૃશ્ચિક (ન.ય.) રાશિ આવશે. ત્યારપછી જન્મેલ બાળકની ધન (ભ.ધ.ફ.ઢ.) રાશિ આવે.
નક્ષત્ર :- જ્યેષ્ઠા રાત્રે ૫ ક. ૦૮ મિ. સુધી પછી મૂળ. આજે જન્મેલ બાળક માટે નક્ષત્ર શાંતિ પૂજા કરાવવી.
ગોચર ગ્રહ :- સૂર્ય-તુલા (સ્વા.), મંગળ-ધન, બુધ-કન્યા, ગુરૃ-કર્ક, શુક્ર-તુલા, શનિ-તુલા, રાહુ-કન્યા, કેતુ-મીન, હર્ષલ (યુરેનસ) મીન, નેપચ્યુન-કુંભ, પ્લુટો-ધન

ચંદ્ર- રાત્રે ૫ ક. ૦૮ મિ. સુધી વૃશ્ચિક પછી ધન.
વિક્રમ સંવત : ૨૦૭૧ પરાભવ શાકે : ૧૯૩૬, જય સંવત્સર, જૈનવીર સંવત : ૨૫૪૧
દક્ષિણાયન હેમંત ઋતુ રાષ્ટ્રીય દિનાંક : કારતક ૫
માસ-તિથિ-વાર :- કારતક સુદ ચોથ સોમવાર. વ્રજ માસ : કારતક
- વિનાયક ચોથ.
- વિંછુંડો રાત્રે ૫ ક. ૦૮ મિ. સુધી.
- વિષ્ટી ૧૪-૩૮થી ૨૬-૦૭ સુધી.
- રવિયોગ ૨૯-૦૮ સુધી.
 
વધુ જુઓ..

જરૂર વાંચો

Holi Skin Care: ચહેરા પર લગાયેલા રંગને સાફ કરો આ સરળ રીતોથી, શીખો સ્ટેપ બાય સ્ટેપ

Holi Special Dahi Vada- દહીં વડા બનાવવાની રીત

પાણીમાં બેકિંગ સોડા નાખીને પીવાથી શું ફાયદો મળે છે, જાણો તેને ક્યારે અને કેવી રીતે પીવું જોઈએ

ગુજરાતી રેસીપી- ઠંડાઈ (હોળી સ્પેશિયલ ડ્રિંક)

આ હોળી પર, ઘરે ક્રિસ્પી માવા ઘુઘરા બનાવો, અને તમારા મહેમાનો ખુશ થશે! સ્ટેપ-બાય-સ્ટેપ સરળ રીત

વધુ જુઓ..

નવીનતમ

Holi Skin Care: ચહેરા પર લગાયેલા રંગને સાફ કરો આ સરળ રીતોથી, શીખો સ્ટેપ બાય સ્ટેપ

Avti kal nu panchang - આવતીકાલનુ પંચાગ- 2 માર્ચ

હોળી પહેલા આ 5 શુભ વસ્તુઓ ઘરે લાવો, આખું વર્ષ રહેશે માં લક્ષ્મીના આશીર્વાદ, ધન-ધાન્યની નહિ રહે કમી

Aaj Nu Panchang - આજનું પંચાગ- 1 માર્ચ

Aaj nu panchang - આવતીકાલનુ પંચાગ- 28 ફેબ્રુઆરી

Show comments