Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતી જોક્સ - લગ્નના બીજા જ દિવસે

1000 jokes
લગ્નના બીજા જ દિવસે અચાનક બકાએ
સવારના પહોરમાં પત્નીને મારવાનું શરૂ કર્યું.
લોકો ભેગા થઈ ગયા અને પૂછ્યું:
"શું થયું? શું થયું?"બકાએ કહ્યું:
"આણે મારી ચામાં તાવીજ નાખી દીધું છે,
મને વશ કરવા માટે!"બકાની
બૈરી રડતાં રડતાં ગુસ્સામાં બોલી:
"સાલા, ગામડિયા! એ તાવીજ નથી, ટી-બૅગ છે!"


Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતી જોક્સ- થયું મજેદાર